NEET · Biology · STD 11 - 8. Cell the unit of life
કોષકેન્દ્રિકાને અનુલક્ષીને નીચે પૈકી કયું સાચું છે ?
- A તે સક્રિય રિબોઝોમલ \(RNA\) સંશ્લેષણનું સ્થાન છે.
- B વિભાજન પામતા કોષોમાં મોટી કોષકેન્દ્રિકાઓ આવેલ હોય છે.
- C તે ત્રાકતંતુઓના નિર્માણમાં ભાગ લે છે.
- D તે પટલમય રચના છે.
Answer & Solution
Correct Answer
(A) તે સક્રિય રિબોઝોમલ \(RNA\) સંશ્લેષણનું સ્થાન છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ખાદ્ય, ભૂમિગત પ્રકાંડનું ઉદાહરણNEET 2014 Medium
- \(C _{4}\) વનસ્પતિઓના વાહિપૂલ ફરતે આવેલા મોટા પૂલકંચુક કોષોનો ફાળો શું છે?NEET 2022 Medium
- સમાવિષ્ટ રચનાઓ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2020 Easy
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો:
બધા સાચા જોડાણો ધરાવતો વિકલ્પ પસંદ કરો.સૂચિ - I સૂચિ - II A. એડેનોસાઇન (i) નાઇટ્રોજનિક બેઇઝ B. એડેનિલિક એસિડ (ii) ન્યુક્લિઓટાઇડ C. એડેનિન (iii) ન્યુક્લિઓસાઇડ D. એલેનાઇન (iv) એમિનો ઍસિડ NEET 2025 Medium -

ઉપર દર્શાવેલ પ્લાઝમિડમાં, EcoRI સ્થાન પર DNA નો બાહ્ય ટુકડો દાખલ કરવામાં આવે છે. પુનઃસંયોજિત વસાહતો પસંદ કરવા માટે નીચેનામાંથી કઈ વ્યૂહરચના પસંદ કરવામાં આવશે?NEET 2025 Medium - પ્રાણીઓનો કયો સમૂહ સમાન સમુદાયનો છે?NEET 2013 Medium
More PYQs from NEET
- નામકરણ અમુક સાર્વત્રિક નિયમોને આધીન છે. નીચેનામાંથી કયું નામકરણના નિયમોથી વિપરીત છે?NEET 2016 Medium
- નીચે બ વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : કણાભસૂત્ર અને હરિતકણ બન્ને બે આવરણોથી આવરિત અંગીકાઓ છે. વિધાન \(II\) : હરિતકણની સરખામણીમાં કણાભસૂત્રનું અંદરનું સ્તર પ્રમાણમાં ઓછું પ્રવેશ્યશીલ હોય છે. ઉપરોક્ત વિધાનોના અનુસુંધાને નીચે આપેલા વિક્લ્ધોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- તારનો અવરોધ \(R\; ohm\) છે. જો તારને ઓગાળવામાં આવે અને ખેંચીને લંબાઇ મૂળ લંબાઈ કરતાં \(n\) ગણી કરતાં નવો અવરોઘ કેટલો થશે?NEET 2017 Medium
- નીચેનામાંથી કયો \(RNA\) પ્રાણીકોષમાં સૌથી વિશેષ હોવો જોઈએ?NEET 2017 Medium
- નીચે પૈકી કર્યું તેના જીવનગાળા પર્યત માત્ર એક જ વાર પુષ્પોભવ કરે છે ?NEET 2018 Easy
- કૉલમ - \(I\) ને કૉલમ - \(II\) ને યોગ્ય રીતે જોડો અને નીચે આપેલ અર્થસૂચક સંખ્યાઓ (કોડ) નો ઉપયોગ કરી સાચાં વિકલ્પોને મેળવો.
કૉલમ - \(I\) કૉલમ - \(II\) \((a)\) સાઈટ્રીક એસિડ \((i)\) ટ્રાઈકોડર્મા \((b)\) સાયક્લોસ્પોરીન \((ii)\) કલોસ્ટ્રીડિયમ \((c)\) સ્ટેટીન્સ \((iii)\) એસ્પરજીસ \((d)\) બ્યુટારિક ઍસિડ \((iv)\) મોનોસ્કસ NEET 2016 Medium