ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 7. Structural organisation in animal

કોષીય જોડાણનાં પ્રકારોને ઓળખો જે પદાર્થોને પેશીની બહાર નિકળતા અટકાવે છે અને આયનો અને અણુઓના ત્વરિત સ્થાનાંતરણ મારફતે પડોશી કોષો સાથે સંચારની અનુકૂળતા પૂરી પાડે છે.

  1. A ગેપ જોડાણ અને અભિલગ્ન જોડાણ અનુક્રમે.
  2. B દ્રઢ જોડાણ અને ગેપ જોડાણ અનુક્રમે.
  3. C અભિલગ્ન જોડાણ અને દ્રઢ જોડાણ અનુક્રમે.
  4. D અભિલગ્ન જોડાણ અને ગેપ જોડાણ અનુક્રમે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) દ્રઢ જોડાણ અને ગેપ જોડાણ અનુક્રમે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app