NEET · Biology · STD 11 - 10. Cell cycle and cell division
કોષ વિભાજનના નીચેના તબક્કાઓ છે:
\(A\). ગેપ \(2\) તબક્કો
\(B\). સાયટોકાઇનેસિસ
\(C\). સંશ્લેષણ તબક્કો
\(D\). કેરિયોકાઇનેસિસ
\(E\). ગેપ \(1\) તબક્કો
નીચે આપેલા વિકલ્પોમાંથી તબક્કાઓનો સાચો ક્રમ પસંદ કરો:
- A \(E-B-D-A-C\)
- B \(B-D-E-A-C\)
- C \(E-C-A-D-B\)
- D \(C-E-D-A-B\)
Answer & Solution
Correct Answer
(C) \(E-C-A-D-B\)
Step-by-step Solution
Detailed explanation
કોષ વિભાજનના તબક્કાઓનો સાચો ક્રમ ગેપ \(1\) તબક્કો \(\rightarrow\) સંશ્લેષણ તબક્કો \(\rightarrow\) ગેપ \(2\) તબક્કો \(\rightarrow\) કેરિયોકાઇનેસિસ \(\rightarrow\) સાયટોકાઇનેસિસ છે.
સાચો ક્રમ \(\rightarrow \mathrm{E} \rightarrow \mathrm{C} \rightarrow \mathrm{A} \rightarrow \mathrm{D} \rightarrow \mathrm{B}\) બનશે.
સાચો ક્રમ \(\rightarrow \mathrm{E} \rightarrow \mathrm{C} \rightarrow \mathrm{A} \rightarrow \mathrm{D} \rightarrow \mathrm{B}\) બનશે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સૂચિ-\(I\) ને સૂચિ-\(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ-\(I\) સૂચિ-\(II\) (A) GLUT-\(4\) (I) અંતઃસ્ત્રાવ (B) ઇન્સ્યુલિન (II) ઉત્સેચક (C) ટ્રિપ્સિન (III) આંતરકોષીય આધાર દ્રવ્ય (D) કોલેજન (IV) કોષોમાં ગ્લુકોઝના વહનને સક્ષમ બનાવે છે NEET 2024 Medium - બાળક ન હોય તેવા યુગલમાં \(GIFT\) ટેકનિકથી બાળક પેદા કરવામાં મદદ થઈ શકે છે. આ પદ્ધતિનું પૂરું નામ શું છે?NEET 2015 Medium
- નીચેના વિધાનોને ધ્યાનમાં લો :
\(A\). નૂપુરક સાચા કોષ્ઠધારી છે
\(B\). સછિદ્ર કૂટદેહકોષ્ઠી છે
\(C\). સૂત્રકૃમિ અદેહકોષ્ઠી છે
\(D\). પૃથુકૃમિ કૂટદેહકોષ્ઠી છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2024 Medium - નીચેનામાંથી કયું સંયોજન કોઈ પણ અપવાદ વિના સાચું છે?
વિકલ્પ લાક્ષણિકતાઓ વર્ગ \((a)\) ચૂસક અને ગોળાકાર મુખ; જડબાં ગેરહાજર, ભીંગડાં વગરનું અધિચર્મ; યુગ્મ ઉપાંગો. સાયક્લોસ્ટોમેટા \((b)\) શરીર પીંછાઓથી ઢંકાયેલું; ત્વચા ભેજવાળી અને ગ્રંથિમય, અગ્ર ઉપાંગો પાંખો બનાવે છે; હવાકોથળીઓ સાથેના ફેફસાં. એવિસ \((c)\) સ્તન ગ્રંથિ; શરીર પર વાળ; કર્ણપલ્લવ; ઉપાંગોની બે જોડ. મેમેલિયા \((d)\) વક્ષ બાજુએ મુખ; ઝાલર ઢાંકણ વગરની ઝાલરો; પ્લેકોઈડ ભીંગડાંવાળી ત્વચા; સતત મેરુદંડ. કોન્ડ્રિકથીસ NEET 2015 Medium - નીચેનામાંથી કયા \(RNA\)ની પ્રોટીન સંશ્લેષણ માટે જરૂર હોતી નથી ?NEET 2021 Hard
- નીચેનામાંથી કયા પ્રાણીઓ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા સાચા દેહકોષ્ઠી પ્રાણીઓ છે?NEET 2019 Easy
More PYQs from NEET
- નીચેનામાથી કયો પ્રવાહીયુક્ત વાયુ જે સુકી સફાઇ માટે યોગ્ય ડીટરજન્ટની સાથે વપરાય છે?NEET 2019 Medium
- પ્રત્યાવર્તી પ્રવાહનું મહત્તમ મૂલ્ય 5 A અને આવૃત્તિ 60 Hz છે. પ્રવાહને શૂન્યથી શરૂ થઈને મહત્તમ મૂલ્ય સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે?NEET 2026 Hard
- નીચેના વિકલ્પોમાંથી \(ClF _3\) ના સંદર્ભમાં સાચું વિધાન ઓળખો:NEET 2026 Medium
- કોષ વિભાજનનો એક તબક્કો આકૃતિમાં દર્શાવેલ છે. તે તબક્કાની તેની લાક્ષણિકતાઓ સાથે સાચી ઓળખ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
NEET 2013 Medium - નીચેની આકૃતિમાં સમસ્થિતિમાન વિસ્તાર દર્શાવેલ છે. આકૃતિમાં ઘન વીજભારને \(A\) થી \(B\) લઇ જવા માટે ...
NEET 2017 Medium - નીચેનામાંથી કઈ પ્રતિક્રિયા "લેસાઇનની કસોટી" સાથે સંબંધિત નથી?NEET 2025 Hard