ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 8. Cell the unit of life

કોષ દીવાલ શેમાં ગેરહાજર હોય છે?

  1. A માયકોપ્લાઝમા
  2. B નોસ્ટોક
  3. C એસ્પરજીલસ
  4. D ફ્યુનારીયા
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) માયકોપ્લાઝમા

Step-by-step Solution

Detailed explanation

(a) : માયકોપ્લાઝમા (સૃષ્ટિ- મોનેરા) એ સૌથી સરળ અને સૌથી નાના મુક્તજીવી પ્રોકેરીયોટ્સ છે, જેમાં કોષ દીવાલનો અભાવ હોય છે. કોષરસ પટલ માયકોપ્લાઝમા કોષની બાહ્ય સીમા બનાવે છે. નોસ્ટોક એક સાયનોબેક્ટેરિયમ (સૃષ્ટિ- મોનેરા) છે, જેમાં કોષ દીવાલ પેપ્ટિડોગ્લાયકન્સની બનેલી હોય છે. એસ્પરજીલસ એક ફૂગ (સૃષ્ટિ- ફૂગ) છે, જેમાં કોષ દીવાલ મુખ્યત્વે કાઈટિનની બનેલી હોય છે. ફ્યુનારીયા એક બ્રાયોફાઈટ (સૃષ્ટિ- વનસ્પતિ) છે, જેમાં કોષ દીવાલ સેલ્યુલોઝમય પ્રકૃતિની હોય છે.
From NEET
Explore more questions on app