NEET · Biology · STD 11 - 10. Cell cycle and cell division
કોષ ચક્રના \('S'\) તબક્કામાં
- A દરેક કોષમાં \(DNA\) નું પ્રમાણ બમણું થાય છે
- B દરેક કોષમાં \(DNA\) નું પ્રમાણ સમાન રહે છે
- C રંગસૂત્રોની સંખ્યા વધે છે
- D દરેક કોષમાં \(DNA\) નું પ્રમાણ અડધું થાય છે.
Answer & Solution
Correct Answer
(A) દરેક કોષમાં \(DNA\) નું પ્રમાણ બમણું થાય છે
Step-by-step Solution
Detailed explanation
(a) : કોષ ચક્રના \('S'\) તબક્કામાં \(DNA\) નું પ્રમાણ બમણું થાય છે, એટલે કે, એકગુણિત કોષો માટે \(1\ C\) થી \( 2 \ C\) અને દ્વિગુણિત કોષો માટે \(2\ C\) થી \(4\ C\) થાય છે. જોકે, રંગસૂત્રોની સંખ્યા વધતી નથી.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયો પાયોનીયર સજીવ તરીકે અનાવૃત્ત ખડકો પર જોવા મળે છે?NEET 2016 Medium
- મેલોનેટ દ્વારા સક્સિનિક ડીહાઇડ્રોજિનેઝ ઉત્સેચકનો અવરોધ એ ______ નું શાસ્ત્રીય ઉદાહરણ છે.NEET 2024 Medium
- વાઈરસને હોય છેNEET 2014 Medium
- બાળક ન હોય તેવા યુગલમાં \(GIFT\) ટેકનિકથી બાળક પેદા કરવામાં મદદ થઈ શકે છે. આ પદ્ધતિનું પૂરું નામ શું છે?NEET 2015 Medium
- અર્ધસૂત્રણ \(I\) દરમિયાન, રંગસૂત્રોનું જોડકું બનવું કયા તબક્કે શરૂ થાય છે?NEET 2013 Medium
- કોલમ \(-I\) ને કોલમ \(-II\) સાથે યોગ્ય રીતે જોડો
નીચેમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. \((a)\quad (b)\quad (c) \quad (d)\)કોલમ \(-I\) કોલમ \(-II\) \((a)\; P-\)તરંગ \((i)\) ક્ષેપકોનું વિધ્રુવીકરણ \((b)\; QRS\) સંકુલ \((ii)\) ક્ષેપકોનું પુન:ધ્રુવીકરણ \((c)\; T-\) તરંગ \((iii)\) કોરોનરી ઈશેમિયા \((d)\,T\) તરંગના કદમાં ઘટાડો \((iv)\) કર્ણકોનું વિધ્રુવીકરણ ઘટાડો \((v)\) કર્ણકોનું પુન:ધ્રુવીકરણ NEET 2019 Medium
More PYQs from NEET
- અંતઃસ્ત્રાવી તંત્રના સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય સાચું છે ?NEET 2013 Medium
- આર્થિક રીતે મહત્વનાં ઉત્પાદનો માટે આણ્વિય, જનીનિક અને જાતિય સ્તરે વિવિધતાની શોધને કહેવાય :NEET 2026 Medium
- નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?NEET 2016 Medium
- આપેલી આકૃતિમાં, કયા ઘટકમાં પાતળી બાહ્ય દીવાલો અને અતિશય જાડી આંતરિક દીવાલો હોય છે?
NEET 2024 Medium - જનીન જોડ કે જે એ જ રંગસૂત્ર પર આવેલ હોય તેના પુનઃજોડાણની શક્યતા તેના વચ્ચે રહેલા અંતર પર નિર્ભર હોય છે તેવું આમના દ્વારા સમજાવવામાં આવ્યુંNEET 2019 Medium
- સાચું જોડકું પસંદ કરો :NEET 2018 Easy