enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 3. reproductive health
કૉપર આયર્સનું કૉપર રિલીઝીંગ \(IUD\) માં કાર્ય શું છે?
- A તે અંડકોષપાતને અવરોધે છે.
- B તે ગર્ભાશયને ગર્ભસ્થાપન માટે અયોગ્ય બનાવે છે.
- C તે કોષજનન અવરોધે છે.
- D તે શુક્રકોષોની ચલિતતા અને ફલન ક્ષમતા ઘટાડે છે.
Answer & Solution
Correct Answer
(D) તે શુક્રકોષોની ચલિતતા અને ફલન ક્ષમતા ઘટાડે છે.
Step-by-step Solution
Detailed explanation
(d) : Copper releasing \(IUDs (i.e., CuT, LNG-20)\) are placed in the uterus of the females. They are an efficient birth control methods. Copper ions released by them suppress motility and fertilising capacity of the sperms.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- જે સ્ત્રીઓ ગર્ભધારણ કરી શકતી નથી તેઓમાં નીચેના માંથી કઈ પધ્ધતિ થી ગર્ભના સ્થાનાંતરણમાં મદદ થાય છે?NEET 2020 Easy
- \(EcoRI\) દ્વારા ઓળખવામાં આવતી ખાસ પેલીન્ડોમિક શૃંખલા.............છે.NEET 2020 Medium
- અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં અન્નવાહક પેશીમાં શેનો અભાવ હોય છે?NEET 2019 Medium
- આર્કિબેક્ટેરિયા યુબેક્ટેરિયાથી કેવી રીતે અલગ પડે છે?NEET 2014 Medium
- રાઈના પુષ્પમાં પુષ્પાસન પર પુષ્પીય ભાગોની સાચી ગોઠવણી કઈ છે?NEET 2020 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ - I સૂચિ - II A. એમ્ફિસેમા (I) શરીરના પ્રવાહીમાં Ca++ ની ઓછી સાંદ્રતાને કારણે સ્નાયુઓમાં ઝડપી ખેંચાણ B. એન્જાઈના પેક્ટોરિસ (II) ક્ષતિગ્રસ્ત વાયુકોષ્ઠીય દીવાલો અને શ્વસન સપાટીમાં ઘટાડો C. ગ્લોમેર્યુલોનેફ્રાઇટિસ (III) જ્યારે હૃદયના સ્નાયુઓને પૂરતો ઑક્સિજન ન પહોંચે ત્યારે થતો તીવ્ર છાતીનો દુખાવો D. ટિટૅની (IV) મૂત્રપિંડના ગ્લોમેર્યુલાઈમાં સોજો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium
More PYQs from NEET
- નીચેની પ્રક્રિયા માટે ગિબ્સના ઊર્જા ફેરફાર \(\Delta G^o = +63.3 \,kJ,\) નો ઉપયોગ કરીને \(25\, ^o C\) તાપમાને પાણીમાંના \(Ag_2CO_{3(s)}\) નો \(K_{sp}\) ........ થશે. \((R = 8.314\, J\, K^{-1}\,mol^{-1})\) \(Ag_2CO_{3(s)} \rightleftharpoons 2Ag^+_{(aq)} + CO^{2-}_{3(s)}\)NEET 2014 Hard
- બે કોપરના પાત્ર \(A\) અને \(B\) સમાન પાયાનું ક્ષેત્રફળ પરંતુ અલગ આકાર ધરાવે છે. એક ચોક્કસ સામાન્ય ઊંચાઈ સુધી પાણી ભરતા \(A\) દ્વારા રોકતું કદ \(B\) કરતાં બમણું મળે છે. તો નીચેનામાંથી સાચું વિધાન કયું છે?NEET 2022 Easy
- દરેક તાપમાને સ્વયંભૂ પ્રક્રિયા માટે સાચી ઉષ્માગતિકીય પરિસ્થિતિઓ ........NEET 2016 Easy
- નીચે દર્શાવેલ કઈ પેલિન્ડ્રોમિક\(DNA\) બેઇઝ સિક્વન્સને ચોક્કસ રેસ્ટ્રીકશન ઉત્સેચક દ્વારા સરળતાથી કાપી શકાય છે ?NEET 2022 Medium
- \(CH_3CHOHCOOH\) ના બે સંભવિત અવકાશસમઘટક કે જે પ્રકાશક્રિયાશીલ છે, તેને શું કહેવામાં આવે છે?NEET 2015 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન I : યોનિપટલની હાજરી કે ગેરહાજરી એ કૈમાર્ય માટેનો વિશ્વાસપાત્ર સૂચક નથી. વિધાન II : યોનિપટલ ફક્ત પ્રથમ સંભોગ વખતે જ તૂટે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2024 Medium