NEET · Biology · STD 11 - 8. Cell the unit of life
કૉલમ\(-I\) ને કૉલમ\(-II\) સાથે જોડો
| કૉલમ\(-I\) | કૉલમ\(-II\) |
| \((a)\) ગોલ્ગી ઉપકરણ | \((i)\) પ્રોટીનનું સંશ્લેષણ |
| \((b)\) લાયસોઝોમ્સ | \((ii)\) કચરો અને ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ |
| \((c)\) રસધાનીઓ | \((iii)\) ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ્સનું નિર્માણ |
| \((d)\) રીબોઝોમ્સ | \((iv)\) જૈવિક અણુઓનું પાચન |
- A \((a)-(iii), (b)-(iv), (c)-(ii), (d)-(i)\)
- B \((a)-(iv), (b)-(iii), (c)-(i), (d)-(ii)\)
- C \((a)-(iii), (b)-(ii), (c)-(iv), (d)-(i)\)
- D \((a)-(i), (b)-(ii), (c)-(iv), (d)-(iii)\)
Answer & Solution
Correct Answer
(A) \((a)-(iii), (b)-(iv), (c)-(ii), (d)-(i)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- \(“AB"\) રૂધિરજૂથ વાળી વ્યક્તિને “સર્વગ્રાહી” તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે :NEET 2021 Easy
- સૂચી \(I\) સાથે સૂચી \(II\) ને જોડો..
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ’કરો :સૂચી \(I\) સૂચી \(II\) \(A\).ફ્રે3ડરિક ગ્રિફિથ \(I\). જનીન સંકેત \(B\). ફાન્કોઈસ જેકોબ અને જેકવે મોનોડ \(II\).અર્ધરૂઢિત \(DNA\) સ્વયંજનન \(C\). હરગોવિંદ ખોરાના \(III\). રૂપાંતરણ (ટ્રાન્સફોર્મેશન) \(D\). મેસેલ્સન અને સ્ટાલે \(IV\).લેક ઓપેરોન NEET 2024 Medium - \(DNA\) બહુરૂપકતા એ આનો આધાર બને છે :NEET 2022 Medium
- નીચે પૈકી કયું વિધાન સાચું છે ?NEET 2021 Medium
- નીચે પૈકીની કઈ ગર્ભનિરોધક પદ્ધતિમાં અંતઃસ્ત્રાવ ભાગ ભજવે છે ?NEET 2019 Easy
- સુએઝ ટ્રીટમેન્ટમાં નીચેનામાંથી તરતા ઘન પદાર્થો દૂર કરે છે.NEET 2017 Medium
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન \(I\): પ્રોકેરીયોટીક સજીવોમાં ન્યુક્લીઓઈડ તરીકે ઓળખાતા ભાગમાં ધન વીજભારિત DNAને કેટલાક ઋણ વીજભારિત પ્રોટીન્સ પકડી રાખે છે. વિધાન \(II\): યુકેરીયોટીક સજીવોમાં ઋણ વીજભારિત \(DNA\) ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટામરની આસપાસ વિંટળાઈને ન્યુક્લિઓઝોમની રચના કરે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
- સંકીર્ણ \([CoCl_2(en)_2]\) દ્વારા દર્શાવતી સમધટકતાનો પ્રકાર ......NEET 2018 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I (પ્લેસેન્ટેશન) સૂચિ II (ઉદાહરણ) A.ધારાવર્તી I.રાઈ B. અક્ષવર્તી II. વટાણા C. ચર્મવર્તી III. ગલગોટા D. તલસ્થ IV. લીંબુ NEET 2026 Hard - નીચેનામાંથી કઈ એક જોડ સાચી છે ?
મ્યુકર સંયુગ્મન દ્વારા પ્રજનન એસ્કોમાયસેટ્સ એગારિકસ પરોપજીવી ફૂગ બેસિડિયોમાયસેટ્સ ફાયટોફ્થોરા પડદાવિહીન કવકસૂત્ર બેસિડિયોમાયસેટ્સ અલ્ટરનેરિયા લિંગી પ્રજનન ગેરહાજર ડ્યુટેરોમાયસેટ્સ NEET 2015 Medium - આદિકોષકેન્દ્રી કોષમાં આવેલી એક વિશિષ્ટ પટલમય રચના જે કોષદિવાલ નિર્માણ, DNA સ્વયંજનન અને શ્વસનમાં મદદ કરે છે, તે _______ છે.NEET 2025 Easy
- પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વિશિષ્ટ પ્રક્રિયાવેગ \(10^{-2}\, sec^{-1}\) છે. તો પ્રક્રિયકના \(20\, g\) ઘટીને \(5\, g\) થવા માટે ........ \(\sec\) લાગશે.NEET 2017 Medium