NEET · Biology · STD 11 - 5. Morphology flowering plants
કૉલમ \(- I\) ને કૉલમ \(- II\) સાથે જોડો.
\([Image]\)
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો.
\((a) -(b)- (c)- (d)\)

- A \((iii)- (iv) -(ii)- (i)\)
- B \((i) -(ii) -(iii) -(iv)\)
- C \((i) -(ii) -(iii) -(iv)\)
- D \((iv)- (ii) -(i) -(iii)\)
Answer & Solution
Correct Answer
(A) \((iii)- (iv) -(ii)- (i)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે પૈકીની કઈ રચના કે વિસ્તાર તેના કાર્ય સાથે ખોટી રીતે જોડીમાં મૂકેલ છે?NEET 2018 Medium
- નીચેનામાંથી કયા \(NOT\) અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતા નથી?
\(A\). કણાભસૂત્રો
\(B\). અંતઃકોષરસજાળ
\(C\). હરિતકણો
\(D\). ગોલ્ગીકાય
\(E\). પેરૉક્સિઝોમ્સ
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2023 Medium - \(GnRH\) પલ્સ આવૃત્તિમાં ફેરફાર થવાથી સ્ત્રીમા.......... ના પરિવહનમાં નિયંત્રણ આવે છે.NEET 2016 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : પવન અને પાણી પરાગિત પુષ્પો વધુ રંગીન હોતા નથી અને મધુરસ (નેક્ટર) ઉત્પન્ન કરતા નથી.
કારણ (R) : પવન અને પાણી પરાગિત પુષ્પોમાં, પુષ્પો પ્રચુર માત્રામાં પરાગરજ ઉત્પન્ન કરે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - ટ્યુબેક્ટોમી એ શેમાં વંધ્યીકરણ માટેની પદ્ધતિમાં છે? .NEET 2014 Medium
- નીચેના માંથી ક્યુ વિધાન સાચું નથી?NEET 2022 Easy
More PYQs from NEET
- એક તળાવના લંબચોરસ તળિયાની સપાટીનું ક્ષેત્રફળ \(A\) છે, જેમાં પાણી (ઘનતા \(=\rho,\) વિશિષ્ટ ઉષ્મા \(=s\)) ભરેલું છે જેની બહારની હવાનું તાપમાન \(-26^{\circ} \mathrm{C}\) જેટલું અચળ છે. તળાવમાં પાણી પર બરફના સ્તરની જાડાઈ કોઈ એક સમયે \(x\) છે. બરફની ઉષ્માવાહકતા \({K}\) અને ગલનગુપ્તઉષ્મા \(L\) લેવામાં આવે, તો કોઈ ક્ષણે બરફના સ્તરમાં થતાં વધારાનો દર શેના વડે આપવામાં આવે?NEET 2019 Medium
- સંધિપાદનું બાહ્ય કંકાલ આનું બનેલું હોય છે.NEET 2022 Medium
- કયા તાપમાને ઓકિસજન અણુઓની વર્ગ માધ્યમૂલ \((rms)\) ઝડપ પૃથ્વી પરથી વાયુમંડલ નિષ્ક્રમણ માટે પર્યાપ્ત થશે? (ઓકિસજન અણુંનું દ્રવ્યમાન \((m)= 2.76 \times 10^{-26}\,kg\), બોલ્ટઝમાન અચળાંક \(k_B= 1.38 \times 10^{-23}\,\, JK^{-1}\))NEET 2018 Medium
- મનુષ્યમાં \('X'\) પાંસળીઓની જોડમાંથી ફક્ત \(”Y”\) જોડી સાચી પાંસળીઓ એવા વિકલ્પને પસંદ કરો કે જે યોગ્ય રીતે \(X\) અને \(Y\) ની કિંમત અને તેની સમજૂતી પૂરી પાડે. .NEET 2017 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \( R=2.5\; m\) ત્રિજયાના વર્તુળાકાર પથ પર સમઘડી દિશામાં ગતિ કરતાં કોઇ કણનો કોઇ પણ સમયે કુલ પ્રવેગ \(a= 15\; m/s^2 \) થી આપવામાં આવે છે. આ કણની ઝડપ (\(m/s\) માં) કેટલી હશે?
NEET 2016 Medium - \(MY\) અને \(NY_3\) બે લગભગ અદ્રાવ્ય ક્ષાર ઓરડાના તાપમાને \(K_{sp} \) ના સમાન મૂલ્યો \(6.2 \times 10^{-13}\) ધરાવે છે. તો \(MY\) અને \(NY_3\) ના સંદર્ભમાં ક્યુ વિધાન સાચું છે ?NEET 2016 Hard