enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 8. microbes in human welfare
કૉલમ - \(I\) ને કૉલમ - \(II\) ને યોગ્ય રીતે જોડો અને નીચે આપેલ અર્થસૂચક સંખ્યાઓ (કોડ) નો ઉપયોગ કરી સાચાં વિકલ્પોને મેળવો.
| કૉલમ - \(I\) | કૉલમ - \(II\) |
| \((a)\) સાઈટ્રીક એસિડ | \((i)\) ટ્રાઈકોડર્મા |
| \((b)\) સાયક્લોસ્પોરીન | \((ii)\) કલોસ્ટ્રીડિયમ |
| \((c)\) સ્ટેટીન્સ | \((iii)\) એસ્પરજીસ |
| \((d)\) બ્યુટારિક ઍસિડ | \((iv)\) મોનોસ્કસ |
- A \(A-(iii), B-(i), C-(ii), D-(iv)\)
- B \(A-(iii), B-(i), C-(iv), D-(ii)\)
- C \(A-(i), B-(iv), C-(ii), D-(iii)\)
- D \(A-(iii), B-(iv), C-(i), D-(ii)\)
Answer & Solution
Correct Answer
(B) \(A-(iii), B-(i), C-(iv), D-(ii)\)
Step-by-step Solution
Detailed explanation
(b)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- યીસ્ટ દ્વારા ઉત્પાદિત નિસ્યંદન વગરના આલ્કોહોલયુક્ત પીણાંનું ઉદાહરણ નીચેનામાંથી કયું છે?NEET 2025 Easy
- નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન \(I:\)માયકોપ્લાઝ્મા 1 માઇક્રોનથી ઓછી ફિલ્ટર સાઇઝમાંથી પસાર થઈ શકે છે.
વિધાન \(II:\)માયકોપ્લાઝ્મા કોષ દીવાલ ધરાવતા બેક્ટેરિયા છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2022 Medium - લીસ્ટ\(-I\) અને લીસ્ટ\(-II\)ને મેચ કરો :
નીચે આપેલ વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો : \((a)- (b) -(c) -(d)\)લીસ્ટ \(- I\) લીસ્ટ \(- II\) \((a)\) ક્રિસ્ટી \((i)\) રંગસૂત્રમાં આવેલ પ્રાથમિક ખાંચ \((b)\) થાઈલેકોઇડ \((ii)\) ગોબી પ્રસાધનમાં આવેલ બિંબ આકારની કોથળી \((c)\) સેન્ટ્રોમીઅર \((iii)\) કણાભસૂત્રના અંતર્વલન \((d)\) સિસ્ટર્ની \((iv)\) રંજકકણોના સ્ટ્રોમામાં આવેલ ચપટી પટલમય કોથળીઓ NEET 2021 Medium - સ્નાયુ સંકોચનની ક્રિયા દરમિયાન ત્રાંસા સેતુ નિર્માણની પ્રક્રિયા માટે માયોસીનના ક્રિયાશીલ સ્થાનોને અનઆવરિત કરવા માટે જવાબદાર આયનોના નામ આપો.NEET 2016 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. વિઘટન I. ગાઢ રંગના આકારહીન કલિલીક પદાર્થનું ભેગુ થવું B. મૃત અવશેષીય ઘટકો II. જમીનમાં રહેલ સૂક્ષ્મજીવોની ક્રિયાથી અકાર્બનિક પોષકો મુકત થવા C. ખનીજીકરણ III. જટિલ કાર્બનિક દ્રવ્યોને તોડીને અકાર્બનિક પદાર્થો બનાવવા D. સેન્દ્રીયકરણ IV. વનસ્પતિઓ અને પ્રાણીઓના મળસહિતના અવશેષો NEET 2026 Easy - નીચેનામાંથી કઈ જન્મદર નિયંત્રણ માટેની કાયદેસરની પદ્ધતિNEET 2013 Medium
More PYQs from NEET
- \(r \) ત્રિજયાના કોઇ વિસ્તારમાં એકસમાન ચુંબકીયક્ષેત્ર છે. આ ચુંબકીયક્ષેત્રમાં સમય સાથે \(\frac{{d\vec B}}{{dt}}\) ના દરથી ફેરફાર થાય છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \(R\) નું \((R>r) \) લૂપ \(-1,r \) ત્રિજયાના લૂપને ઘેરાયેલું છે,તથા \( R\) ત્રિજયાનું લૂપ \(- 2\) ચુંબકીયક્ષેત્રના વિસ્તારની બહાર છે. તો ઉત્પન્ન થયેલ \(emf\) નું મૂલ્ય કેટલું હશે?
NEET 2016 Medium - યંગના બે સ્લિટના પ્રયોગમાં મધ્યસ્થ અધિકતમની તીવ્રતા \(I_0 \) છે. બંને સ્લિટો વચ્ચેનું અંતર \(d=5\lambda\) છે, જયાં \(\lambda\) એ પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ છે. કોઈ એક સ્લિટની સામે \(D=10d\) અંતરે આવેલા પડદા પર તીવ્રતા કેટલી હશે?NEET 2016 Hard
- વિસ્થાપકોની \(-I\) અસરના સંદર્ભમાં નીચે આપેલામાંથી કયું સાચું છે ? (\(R =\) આલ્કાઇલ સમૂહ)NEET 2018 Medium
- જો બંધ સપાટી પર \(\oint_s \vec{E} \cdot \overrightarrow{d S}=0\), તોNEET 2023 Easy
- પુષ્પવિન્યાસ અપરિમિત પ્રકારનો કયામાં હોય છે?NEET 2013 Medium
- ભારતનું રાષ્ટ્રીય જલજ પ્રાણી કોણ છે?NEET 2016 Medium