NEET · Biology · STD 11 - 2. Biology classification
કૉલમ\(-I\) માં આપેલા સજીવોને કૉલમ\(-II\) માં આપેલા વસવાટો સાથે જોડો.
| કૉલમ\(-I\) | કૉલમ\(-II\) |
| \((a)\) હેલોફાઈલ્સ | \((i)\) ગરમ પાણીના ઝરણાં |
| \((b)\) થર્મોએસિડોફાઈલ્સ | \((ii)\) જલીય પર્યાવરણ |
| \((c)\) મિથેનોજન્સ | \((iii)\) વાગોળ કરતા પ્રાણીઓના આંતરડાં |
| \((d)\) સાયનોબેક્ટેરિયા | \((iv)\) ક્ષારયુક્ત વિસ્તારો |
- A \((a)-(iv), (b)-(i), (c)-(iii), (d)-(ii)\)
- B \((a)-(i), (b)-(ii), (c)-(iii), (d)-(iv)\)
- C \((a)-(iii), (b)-(iv), (c)-(ii), (d)-(i)\)
- D \((a)-(ii), (b)-(iv), (c)-(iii), (d)-(i)\)
Answer & Solution
Correct Answer
(A) \((a)-(iv), (b)-(i), (c)-(iii), (d)-(ii)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- બેવડું ફલન એટલેNEET 2018 Medium
- નીચે પૈકી કઈ પધ્ધતિ જૈવ વિવિધતાના સ્વ-સ્થાન સંરક્ષણ માટેની પધ્ધતિ નથી ?NEET 2019 Medium
- ઘાસના પર્ણોની શિરાઓની સાથે આવેલા અધિપૃષ્ઠ અધિચર્મના મોટા, ખાલી, રંગહીન કોષો ______ છે.NEET 2020 Easy
- તમને એક પ્રમાણમાં જૂના દ્વિદળી પ્રકાંડ અને દ્વિદળી મૂળનો ભાગ આપવામાં આવેલ છે. તમે આ બંને વચ્ચે ભેદ પાડવા માટે નીચેનામાંથી કઈ શરીરરચનાકીય રચનાઓનો ઉપયોગ કરશો?NEET 2014 Medium
- નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?NEET 2016 Medium
- કયા પ્રાણીઓમાં એકકીય_ કોષો સમસુત્રીભાજન દ્વારા વિભાજીત થઈનેન્જનનકોષો ઉત્પન્ન કરે છે ?NEET 2026 Medium
More PYQs from NEET
- આપેલ સંયોજન \(..........\)નું એક ઉદાહરણ છે.
NEET 2023 Medium - પદ ‘‘મુુક્ત ઊર્જા' થર્મોડાઈનેમિક્સમાં નીચે આપેલામાંથી શું સાર્થક કરે છે : (સમતાપીય અને પ્રતિવર્તીય પરિસ્થિતિમાં)NEET 2017 Easy
- હેલોજનો માટે નીચે આપેલા વિધાનોમાંથી ક્યું સાચું નથી ?NEET 2018 Easy
- \(\mathrm{Ca}(\mathrm{OH})_{2}\) ના સંતૃપ્ત દ્રાવણની \(\mathrm{pH}\) \(9\) છે. તો \(\mathrm{Ca}(\mathrm{OH})_{2}\) નો દ્રાવ્યતા ગુણાકાર \(\left(\mathrm{K}_{\mathrm{sp}}\right)\) શું થશે ?NEET 2019 Medium
- સુસ્પષ્ટ સાબિતી કે \(DNA\) જ જનીનિક દ્રવ્ય છે,તે સૌ પ્રથમવાર આમણે પ્રતિપાદિત કર્યુંNEET 2023 Medium
- \(100\,^oC\) તાપમાને પાણીનો \(K_w\) એ \(25\,^oC\) તાપમાને \(55\) ગણો છે, તટસ્થ દ્રાવણની \(pH\) શું હશે?NEET 2013 Hard