ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 4. principal of inheritance and variation

કૉલમ- \(I\) માં આપેલ શબ્દને કૉલમ- \(II\) માં આપેલ વર્ણન સાથે યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ - \(I\) કૉલમ -\(II\)
\((A)\)  પ્રભાવી \((i)\)  ઘણા જનીનો એક જ  લક્ષણનું સંચાલન કરે છે.
\((B)\)  સહપ્રભાવીતા \((ii)\)  વિષમયુગ્મી સજીવમાં ફક્ત એક જ જનીન તેની જાતે પ્રદર્શિત થાય છે.
\((C)\)  પ્લીઓટ્રોપી (એક જ જનીન દ્વારા  અનેક લક્ષણોની અભિવ્યક્તિ) \((iii)\)  વિષમ યુગ્મી સજીવમાં બંને કારકો પૂર્ણ રીતે તેમની જાતે પ્રદર્શિત થાય છે.
\((D)\)  પોલીજનિક આનુવંશિકતા (બહુજનીનિક વારસો) \((iv)\) એક જ જનીન દ્વારા અનેક  લક્ષણોની અભિવ્યક્તિ   થાય છે.

  1. A \(A-(iv),B-(i),C-(ii),D-(iii)\)
  2. B \(A-(iv),B-(iii),C-(i),D-(ii)\)
  3. C \(A-(ii),B-(i),C-(iv),D-(iii)\)
  4. D \(A-(ii),B-(iii),C-(iv),D-(i)\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(A-(ii),B-(iii),C-(iv),D-(i)\)

Step-by-step Solution

Detailed explanation

(d)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app