NEET · Biology · STD 11 - 10. Cell cycle and cell division
કૉલમ I માં આપેલ અર્ધસૂત્રણના તબક્કાઓને કૉલમ II માં આપેલ તેમની લાક્ષણિકતાઓ સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો વિકલ્પ પસંદ કરો.
| કૉલમ \(-I\) | કૉલમ \(-II\) |
| (A) પૅકીટિન | (i) સમજાત રંગસૂત્રોનું યુગ્મન |
| (B) ભાજનાવસ્થા \(-I\) | (ii) સ્વસ્તિક ચોકડીઓનું અંતિમકરણ થાય છે |
| (C) ડાયાકાઇનેસિસ | (iii) વ્યતિકરણ થાય છે |
| (D) ઝાયગોટિન | (iv) રંગસૂત્રો વિષુવવૃત્તીય તકતી પર ગોઠવાય છે |
- A A - (iii), B - (iv), C - (ii), D - (i)
- B A - (i), B - (iv), C - (ii), D - (iii)
- C A - (ii), B - (iv), C - (iii), D - (i)
- D A - (iv), B - (iii), C - (ii), D - (i)
Answer & Solution
Correct Answer
(A) A - (iii), B - (iv), C - (ii), D - (i)
Step-by-step Solution
Detailed explanation
A - (iii), B - (iv), C - (ii), D - (i)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- પૃથ્વીના નીચે પૈકીના પ્રદેશોમાંથી ક્યો, સૌથી વધુ જાતિ વિવિધતા દર્શાવે છે?NEET 2020 Easy
- સંધિપાદનું બાહ્ય કંકાલ આનું બનેલું હોય છે.NEET 2022 Medium
- નીચેનાં લક્ષણો પૈકી કયું મેન્ડલે તેના વટાણાના છોડ ઉપરના પ્રયોગમાં ધ્યાનમાં લીધું નહોતું?NEET 2017 Medium
- ચરબી, કાર્બોદિતો અને પ્રોટીનના અણુઓની શ્વસનના મધ્યસ્થ તૂટવાની ક્રિયામાં નીચે દર્શાવેલ કયા જૈવિક અણુઓ સામાન્ય છે?NEET 2016 Medium
- પરિજાયી પુષ્પો માં જોવા મળે છેNEET 2015 Medium
- કેટલાક વનસ્પતિઓમાં પુષ્પાસન ફળ નિર્માણમાં ફાળો આપે છે. આવા ફળોને શું કહે છે?NEET 2020 Easy
More PYQs from NEET
- પાઈનેપલ વનસ્પતિમાં પુષ્પો ઉત્પન્ન થવામાં ઘણો વિલંબ થાય છે. એવો કયો અંતઃસ્ત્રાવ વાપરવામાં આવે કે જેથી અકુદરતી રીતે પાઈનેપલ વનસ્પતિમાં પુષ્પોદ્ભવ પ્રેરીત કરી, સમગ્ર વર્ષ દરમ્યાન ઉત્પાદન વધારી શકાય ?NEET 2019 Medium
- એક કાંચની નળીમાં એક ધ્વનિ-ચિપીયો અનુનાદ ઉત્પન્ન કરે છે. ચલિત પિસ્ટન દ્વારા આ નળીમાં હવાના સ્તંભની લંબાઇ ગોઠવી શકાય છે. \(27^o C\) ઓરડાના તાપમાને બે ક્રમિક અનુનાદો \( 20\; cm \) અને \(73\; cm\) સ્તંભ લંબાઇ પર ઉત્પન્ન થાય છે. આ ધ્વનિ-ચિપીયાની આવૃત્તિ \(320\; Hz\) છે,તો વાયુમાં \( 27^o C \) પર ધ્વનિનો વેગ (\(m/s\) માં) છે.NEET 2018 Hard
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસારે બે બિંદુવત વિદ્યુતભારો \(- q\) અને \(+q\) ને \(L\) જેટલા અંતરે મુકવામાં આવેલ છે. \(R ( R > > L )\) અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય \(.....\) પ્રમાણે બદલાશે.
NEET 2022 Medium - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: નિવસનતંત્રમાં, સૂર્યની ઊર્જાનો પ્રવાહ ઉત્પાદકોથી ઉપભોક્તાઓ તરફ એકમાર્ગી હોય છે.
વિધાન II: નિવસનતંત્રો ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમમાંથી મુક્ત છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:NEET 2025 Medium - યાદી \(-I\) ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) યાદી \(-II\) \(A\) \(P-\) તરંગ \(I\) સંકોચનનો પ્રારંભ \(B\) \(Q-\) તરંગ \(II\) ક્ષેપકોનું પુનઃ ધ્રુવીકરણ \(C\) \(QRS\) સંકુલ \(III\) કર્ણકોનું વિધ્રુવીકરણ \(D\) \(T-\) તરંગ \(IV\) ક્ષેપકોનું વિધ્રુવીકરણ NEET 2023 Medium