ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 2. human reproduction

કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો
કોલમ - \(I\) કોલમ - \(II\)
\((a)\) પ્રફુરિત (પ્રોલિફરેટીવ) તબક્કો \((i)\) ગર્ભાશયના અંત:સ્તરનું તૂટવું
\((b)\) સ્રાવી તબક્કો \((ii)\) ફોલીક્યુલર તબક્કો
\((c)\) ઋતુસ્ત્રાવ(મેસ્યુએશન) \((iii)\) પિતપિડ પ્રાવસ્થા (લ્યુટિયલ તબક્કો)

  1. A \(a-ii ,b-iii ,c-i\)
  2. B \(a-iii ,b-ii ,c-i\)
  3. C \(a-iii ,b-i ,c-ii\)
  4. D \(a-i ,b-iii ,c-ii\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(a-ii ,b-iii ,c-i\)

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app