NEET · Biology · STD 11 - 16. Excretory product and their elimination
કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
| કૉલમ \(I\) (કાય) | કૉલમ \(II\) (ઉત્સર્જન તંત્રનો ભાગ) |
| \((a)\) સૂક્ષ્મ ગાળણ | \((i)\)હેન્લેનો પાશ |
| \((b)\) મૂત્રની સાંદ્રતા | \((ii)\) મૂત્રવાહિની |
| \((c)\) મૂત્રનું વહન | \((iii)\) મૂત્રાશય કોથળી |
| \((d)\) મૂત્રનો સંચય | \((iv)\) માલ્પિધિયનકાય નલિકા |
| \((v)\) નિકટવર્તી ગૂંચળાદાર નલિકા |
- A \(a-v,b-iv,c-i,d-iii\)
- B \(a-iv,b-v,c-ii,d-iii\)
- C \(a-v,b-iv,c-i,d-ii\)
- D \(a-iv,b-i,c-ii,d-iii\)
Answer & Solution
Correct Answer
(D) \(a-iv,b-i,c-ii,d-iii\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- પરાગરજને અશ્મિ તરીકે સાચવવા નીચે પૈકી કયું મદદરૂપ સાબિત થયું છે ?NEET 2018 Easy
- નીચેનામાંથી કયું વિધાન સાચુ નથી ?NEET 2020 Easy
- દ્રીઅંગીના જીવનચક્રમાં ઘટનાઓનો સાચો ક્રમ _______ છે.
A. પુમંગજન્યુનું અંડકોષ સાથે સંયુગ્મન.
B. જન્યુજનકનું આધારક સાથે જોડાણ.
C. એકકીય બીજાણુઓ ઉત્પન્ન કરવા માટે અર્ધસૂત્રી ભાજન.
D. બીજાણુજનકનું નિર્માણ.
E. પુમંગજન્યુઓનું પાણીમાં મુક્ત થવું.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy - શક્કરિયાં એ રૂપાંતરિતNEET 2018 Easy
- પરિપક્વતા પછી, પ્રાથમિક લિમ્ફોઇડ અંગોમાં, લિમ્ફોસાઇટ્સ ઍન્ટિજનો સાથેની પારસ્પરિક ક્રિયા માટે દ્વિતીયક લિમ્ફોઇડ અંગ(ઓ) / પેશી(ઓ) જેવાં કે :
A. થાઇમસ
B. અસ્થિમજ્જા
C. બરોળ
D. લસિકા ગાંઠો
E. પેયરના કુંડલ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોNEET 2025 Easy - સેટેલાઇટ \(DNA\) એ મહત્ત્વનું છે. કારણ કે તે .........NEET 2015 Medium
More PYQs from NEET
- આપેલ કાર્બેનાયન \(CH_3C \equiv C^-\) માં ઇલેક્ટ્રોનયુગ્મ નીચેના પૈકી કઇ કક્ષકમાં ગોઠવાયેલુ છે.NEET 2016 Medium
- \(189\) દળાંક ધરાવતું એક ન્યુક્લિયસ \(125\) અને \(64\) દળાંક ધરાવતા બે ન્યુક્લીયસોમાં વિભાગિત થાય છે. તો અનુક્રમે વિભાજીત ન્યુક્લિયસોની ત્રીજ્યાઓનો ગુણોતર \(......\)હશે.NEET 2022 Medium
- નીચેનામાંથી કયાં વિધાનો સાચા છે? \((a)\) પદાર્થનું દ્રવ્યમાનકેન્દ્ર અને ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર હંમેશા સંપાત થાય. \((b)\) પદાર્થનું દ્રવ્યમાનકેન્દ્ર એ બિંદુએ હોય જ્યાં પદાર્થ પર લાગતું કુલ ગુરુત્વાકર્ષી ટોર્ક શૂન્ય હોય. \((c)\) બળયુગ્મ પદાર્થમાં રેખીય અને ચાક બંને ગતિ ઉત્પન્ન કરે \((d)\) યાંત્રિક લાભનું મૂલ્ય એક \(1\) કરતા વધારે હોવાનો અર્થ એ છે કે ઓછા પ્રયત્નથી વધુ ભાર ઉપાડી શકાય.NEET 2017 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : નિમજ્જન સાધન (diving apparatus)માં હિલિયમનો ઉપયોગ ઑક્સિજન મંદક તરીકે ઉપયોગી છે. કારણ \(R\) : હિલિયમ \(O _2\) માં ઊંચી (વધુ) દ્રાવ્યતા ધરાવે છે. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Hard
- એક વાહન \(x\)નું અડધું અંતર \(v\) ઝડપથી અને બાકીનું અંતર \(2 v\) ઝડપથી કાપે છે. તેની સરેરાશ ઝડપ \(........\) છે.NEET 2023 Medium
- \(0.1\) મોલ \(MnO_4^{2-}\) નુ \(MnO_4^-\) માં ઓક્સિડેશન કરવા માટે જરૂરી વિધુતનો જથ્થો ........ \(C\) થશે.NEET 2014 Medium