ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 15. Body fluids and criculations

કૉલમ-\(I\) અને કૉલમ-\(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
કોલમ-\(I\) કોલમ-\(II\)
\((a)\) ત્રિદલ વાલ્વ \((i)\) ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે
\((b)\) દ્વિદલ વાલ્વ \((ii)\) જમણા ક્ષેપક અને ફુસ્કુસીય ધમની વચ્ચે
\((c)\) બીજા ચન્દ્રાકાર વાલ્વ \((iii)\)  જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે

  1. A \(a-ii,b-i,c-iii\)
  2. B \(a-iii,b-i,c-ii\)
  3. C \(a-i,b-ii,c-iii\)
  4. D \(a-i,b-iii,c-ii\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(a-iii,b-i,c-ii\)

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app