NEET · Biology · STD 11 - 15. Body fluids and criculations
કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
| કૉલમ \(I\) | કૉલમ \(II\) |
| \((a)\) ફાઈબ્રિનોજન | \((i)\) આસૃતીય સંતુલન |
| \((b)\) ગ્લોબ્યુલિન | \((ii)\) રુધિર ગંઠાવવું |
| \((c)\) આલ્બ્યુમીન | \((iii)\) રક્ષણાત્મક ક્રિયાવિધિ (ડિફેન્સ મિકેનિઝમ) |
- A \(a-ii,b-iii,c-i\)
- B \(a-iii,b-ii,c-i\)
- C \(a-i,b-iii,c-ii\)
- D \(a-I,b-ii,c-iii\)
Answer & Solution
Correct Answer
(A) \(a-ii,b-iii,c-i\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ઘાસના પર્ણો ખૂબ શુષ્ક હવામાન દરમિયાન અંદરની તરફ વળી જાય છે. નીચેનામાંથી સૌથી યોગ્ય કારણ પસંદ કરો.NEET 2019 Easy
- વંદામાં, અગ્ર આંતરડાના ભાગોને સાચા ક્રમમાં ઓળખો.NEET 2020 Easy
- હરિતકણમાં ગોઠવાયેલી ચપટી પટલમય કોથળીઓ એકબીજા પર ગોઠવાઈને જે રચનાઓ બનાવે છે, તે છે:NEET 2015 Medium
- પ્રથમ ઋતુસ્ત્રાવને શું કહેવાય છે?NEET 2025 Easy
- માણસમાં ફલન એ ત્યારે જ શક્ય બને જો ...NEET 2016 Medium
- નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે?NEET 2024 Medium
More PYQs from NEET
- એક કણને પૃથ્વીની સપાટીથી \(S\) ઊંચાઈએથી છોડવામાં આવે છે. કોઈ ચોક્કસ ઊંચાઈએ તેની ગતિઊ તેની સ્થિતિઊર્જા કરતાં ત્રણ ગણી વધારે છે. આ ક્ષણે કણની પૃથ્વીની સપાટીથી ઊંચાઈ અને ઝડપ અનુક્રમે \(.....\) છે.NEET 2021 Medium
- \(10\; g\) દળનો એક કણ \( 6.4\; cm\) ત્રિજયાના વર્તુળાકાર માર્ગ પર અચળ સ્પર્શીય પ્રવેગથી ગતિ કરે છે. જો ગતિની શરૂઆત પછી બીજું પરિભ્રમણ પૂરું કરે ત્યારે કણની ગતિઊર્જા \(8 \times 10^{-4} J \) થઇ જાય, તો આ પ્રવેગનું મૂલ્ય (\(m/s^{2}\) માં) કેટલું હશે?NEET 2016 Medium
- નીચે પૈકી કયામાં, અંડકો બીજાશય દિવાલથી આવરિત નથી હોતા અને ખુલ્લા રહે છે ?NEET 2026 Hard
- જેનો emf \(10 V\) અને આંતરિક અવરોધ \(1 \Omega\) હોય તેવી બેટરીને જ્યારે \(4 \Omega\) ના બાહ્ય અવરોધ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણ જોડવામાં આવે છે ત્યારે બેટરીનો ટર્મનલ વોલ્ટેજ. . . . . હશે:
NEET 2024 Medium - ઉષ્મા વાહકતાનો એકમ કયો છે?NEET 2019 Easy
- આવૃત બીજધારીમાં નરજન્યુજનક શું ઉત્પન્ન કરે છે?NEET 2015 Medium