NEET · Biology · STD 11 - 6. Anatomy flowering plants
કોની વચ્ચે બાહ્યક જોવા મળે છે?
- A અંતઃસ્તર અને મજ્જા
- B અંતઃસ્તર અને વાહિપુલો
- C અધિસ્તર અને મધ્યરંભ
- D પરિચક્ર અને અંતઃસ્તર
Answer & Solution
Correct Answer
(C) અધિસ્તર અને મધ્યરંભ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- કેલ્વિન ચક્રમાં \(\mathrm{CO}_2\) ના દરેક અણુના સ્થાપન માટે \(ATP\) અને \(NADPH\) ના કેટલા અણુઓની જરૂર પડે છે?NEET 2024 Medium
- કોના જૈવમાપન માટે એવેના વક્રનો ઉપયોગ થાય છે ?NEET 2016 Medium
- દેડકા પાણીમાં ત્વચા અને મુખગુહા દ્વારા અને જમીન પર ત્વચા, મુખગુહા અને ફેફસાં દ્વારા શ્વસન કરે છે.
નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - નીચેનામાંથી કયા આંતરસંબંધોમાં બંને સજીવોને પ્રતિકૂળ અસર થાય છે?NEET 2015 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોસૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) એકસોપ્થેલ્મિક ગોઈટર \(I\) કોર્ટીસોલનો વધુ ૫ડતતો સાવ, ચંદ્રાકાર ચહેરો (મુન ફેસ), હાયપર ગ્લાયસ્સીમીયા \(B\) એકોમિગેલી (વિરૂપતા) \(II\) થાઈરોઈડ અંતઃસ્રાવનો ઓછો સ્રાવ અને કુંઠિત વૃદ્ધિ \(C\) કુશીંગ સિન્ડ્રોમ \(III\) થાયરોઈડ અંતઃસ્રાવનો વધુ પડતો સ્રાવ, આંખના ડોળા બહારની તરફ \(D\) કુંઠિત વૃદ્ધિ \(IV\) વૃદ્ધિ અંતઃસ્રાવનો વધુ ૫ડતો સ્રાવ NEET 2024 Medium - કશાહીન જન્યુઓ સાથેની સમયુગ્મકીય સ્થિતિ શેમાં જોવા મળે છે?NEET 2013 Medium
More PYQs from NEET
- સમતાપી પરિસ્થિતિમાં \(300 \;K\) પર તેમજ \(2\) બારના અચળ બાહ્ય દબાણના લીધે એક વાયુ \(0. 1\;L\) માથી \(0.25\;L\) માં વિસ્તરણ પામે છે. તો વાયુ વડે થતુ કાર્ય શું હશે ? [\(1 \;\mathrm{L} \text { bar }=100 \;\mathrm{J}\) આપેલ છે.]NEET 2019 Hard
- આમાંથી કયો ઓપેરોનનો ભાગ નથી ?NEET 2018 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I સૂચિ II A. મૃદુકાયો I. માત્ર ફુપ્ફુસીય શ્વાસોચ્છવાસ B. સરીસૃપો II. ઝાલર શ્વાસોચ્છવાસ C. પુખ્ત ઉભયજીવીઓ III. કોષીય શ્વાસોચ્છવાસ D. અમીબા IV. ફુપ્ફુસીય અને ત્વચીય શ્વાસોચ્છવાસ NEET 2026 Easy - શ્વાસ દરમ્યાન થતી સાચી પ્રક્રિયા પસંદ કરો : \((a)\) ઉરોદરપટલનું સંકોચન \((b)\) બાહ્ય આંતર પાંસળી સ્નાયુઓનું સંકોચન \((c)\) ફુપ્ફુસીય કદમાં ઘટાડો \((d)\) આંતર\(-\)ફુપ્ફુસીય દબાણમાં વધારોNEET 2020 Easy
- કોઈ એક સજીવના સમગ્ર જીનોમ સિક્વન્સીંગ માટે કોઈ જનીન શાસ્ત્રી એક અંધ એપ્રોચ અપનાવે છે અને જુદા જુદા સેગમેન્ટને કાર્યો વહેચે તેના દ્વારા અપનાવેલી પદ્વતિને કહે છે?NEET 2022 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I (સંકિર્ણ/આયન) સૂચિ-II (આકાર/ભૂમિતિ) (A) \(\left[ Pt \left( Cl _2\right)\left( NH _3\right)_2\right]\) (I) અષ્ટફલકીય (B) \(\left[ Co \left( NH _3\right)_6\right] Cl _3\) (II) ત્રિકોણીય દ્વિપિરામિડલ (C) \(\left[ NiCl _4\right]^2\) (III) સમતલિય ચોરસ (D) \(\left[ Fe ( CO )_5\right]\) (IV) ચતુષ્ફલકીય NEET 2026 Hard