enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 13. Plant growth and development
કોના જૈવમાપન માટે એવેના વક્રનો ઉપયોગ થાય છે ?
- A \(IAA\)
- B ઇથિલિન \((Ethylene)\)
- C \(ABA\)
- D જીબરેલિન્સ \(GA_3\).
Answer & Solution
Correct Answer
(A) \(IAA\)
Step-by-step Solution
Detailed explanation
(a) : Avena curvature test is a test based on the experiments of Went \((1928)\) which can measure auxin upto \(300\ mg/litre\). Indole \(3\) - Acetic Acid \((IAA)\) is a universal natural auxin and Avena curvature test may serve as an accurate bioassay for this plant hormone.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- અસંગત વિકલ્પ પસંદ કરો.NEET 2016 Medium
- નીચેનામાંથી કયું ભયજનક વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે નવસ્થાન જાળવણી માટે છે ?NEET 2017 Medium
- ખોટું વિધાન નક્કી કરો.NEET 2016 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I:\)રુધિરનો ગઠ્ઠો થ્રોમ્બિન કહેવાતા તંતુઓના જાળામાંથી બને છે. વિધાન \(II :\)બરોળ એ રક્તકણોનું કબ્રસ્તાન છે. ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2022 Medium
- નીચેના વિધાનો \((A-E)\) વાંચો અને તેમને અનુસરતા પ્રશ્નનો ઉત્તર આપો.
\((A)\) લિવરવર્ટ, મોસ અને હંસરાજ માં જન્યુજનક મુક્તજીવી હોય છે.
\((B)\) અનાવૃતબીજધારી અને કેટલીક હંસરાજ વિષમબીજાણુમય હોય છે.
\((C)\) ફ્યુકસ, વોલ્વોક્સ અને આલ્બુગો માં લિંગી પ્રજનન અંડજન્યુક પ્રકારનું હોય છે.
\((D)\) લિવરવર્ટમાં બીજાણુજનક મોસ કરતા વધુ વિકસિત હોય છે.
\((E)\) પાઇનસ અને માર્કેન્શીયા બંને એકલિંગાશ્રયી હોય છે. ઉપરોક્ત વિધાનો પૈકી કેટલા વિધાનો સાચા છે?NEET 2013 Medium - 'સ્વિસ ચીઝ' માં મોટા છિદ્રોના નિર્માણ પાછળનું કારણ શું છે?NEET 2026 Easy
More PYQs from NEET
- ધાસ (તૃણો)માં ભેજગ્રાહી કોષો (બુલીફોર્મ)નું મુખ્ય કાર્ય છે :NEET 2026 Easy
- મનુષ્યમાં બાળકના જન્મ સમયે નીચેનામાંથી કયું અગત્યનું નથી ?NEET 2021 Hard
- સૂર્ય પોતાની ધરી પર દર 27 દિવસે એકવાર પરિભ્રમણ કરે છે. જો સૂર્ય કોઈ બાહ્ય પ્રભાવ વિના તેની હાલની ત્રિજ્યા કરતાં બમણી ત્રિજ્યા સુધી વિસ્તરે, તો તેનો પરિભ્રમણ આવર્તકાળ કેટલો હશે? ધારો કે સૂર્ય સમાન ઘનતાવાળો ગોળો છે.NEET 2025 Easy
- નાઇટ્રાઇલનું પ્રાથમિક એમાઇનમાં રિડક્શન કરતા પ્રક્રિયકોની પસંદગી કરો :
A. (i) \(LiAlH _4\); (ii) \(H _2 O\)
B. \(Sn + HCl\)
C. \(H _2 / Ni\)
D. \(Na ( Hg ) / C _2 H _5 OH\)
E. \(Br _2 /\) aq. NaOH
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2026 Medium - નીચેનામાંથી કયો અનુચુંબકીય છે?NEET 2019 Medium
- નીચે પૈકી કયા વિધાનો સાયો છે ?
A. એમેઝોન વર્ષાવન, સોયાબીનની ખેતી માટે કાપીને સાફ કરી દેવામાં આવ્યું તે વસવાટી નુકસાનનું ઉદાહરણ છે.
B. સ્ટીલર સી કાઊ અને પેસેન્જર પીજીઅન, માનવો દ્વારા અતિશોષણ ને લીધે લુપ્ત થઇ ગયા.
C. નાઈલ પર્શને વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવી તેનાથી સિંચલિડ માછલીઓની વસ્તી વૃધ્ધિ માટે મદદ થઈ.
D. જળકુંભિ એ એક આક્રમક (ઈન્વેસીવ) જાતિ છે.
E. જયારે એક જાતિ લુપ્ત થાય છે ત્યારે તેની સાથે સંકળાયેલ વનસ્પતિ અને પ્રાણી જાતિઓને અસર થતી નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા ઉત્તર પસંદ કરો :NEET 2026 Easy