enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 15. Body fluids and criculations
કોલમ \(-I\) ને કોલમ \(-II\) સાથે યોગ્ય રીતે જોડો
| કોલમ \(-I\) | કોલમ \(-II\) |
| \((a)\; P-\)તરંગ | \((i)\) ક્ષેપકોનું વિધ્રુવીકરણ |
| \((b)\; QRS\) સંકુલ | \((ii)\) ક્ષેપકોનું પુન:ધ્રુવીકરણ |
| \((c)\; T-\) તરંગ | \((iii)\) કોરોનરી ઈશેમિયા |
| \((d)\,T\) તરંગના કદમાં ઘટાડો | \((iv)\) કર્ણકોનું વિધ્રુવીકરણ ઘટાડો |
| \((v)\) કર્ણકોનું પુન:ધ્રુવીકરણ |
- A \((iv)\quad (i)\quad (ii)\quad (iii)\)
- B \((iv)\quad (i) \quad (ii)\quad (v)\)
- C \((ii)\quad (i)\quad (v)\quad (iii)\)
- D \((ii) \quad (iii)\quad (v) \quad (iv)\)
Answer & Solution
Correct Answer
(A) \((iv)\quad (i)\quad (ii)\quad (iii)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે બ વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : કણાભસૂત્ર અને હરિતકણ બન્ને બે આવરણોથી આવરિત અંગીકાઓ છે. વિધાન \(II\) : હરિતકણની સરખામણીમાં કણાભસૂત્રનું અંદરનું સ્તર પ્રમાણમાં ઓછું પ્રવેશ્યશીલ હોય છે. ઉપરોક્ત વિધાનોના અનુસુંધાને નીચે આપેલા વિક્લ્ધોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- \(DNA\) માં હાજર નથી.NEET 2015 Medium
- વર્ગ -ચૂષમુખા (સાયક્લોસ્ટોમાટા) ના બધા જીવંત સભ્યો _______ છે.NEET 2025 Easy
- આકૃતિમાં સમવિભાજન નો એક તબક્કો દર્શાવેલ છે. તે કયો તબક્કો છે અને તેની લાક્ષણિકતાઓ શું છે?
NEET 2013 Easy - નીચે બે વિધાન આપેલા છે. વિધાન \(I\) :વિઘટન એ પ્રક્રિયા છે કે જેમાં મૃત અવશેષી ઘટકો સૂક્ષ્મ જીવો દ્વારા સરળ પદાર્થોમાં વિઘટિત થાય છે. વિધાન \(II\):જો મૃત અવશેષી ઘટકો લિગ્નીન અને કાઈટીન થી ભરપુર હોય તો વિઘટન ઝડપ થી થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2022 Hard
- નર જન્યુઓ કે જે સહાયક કોષોમાં મુક્ત થાય પછી તેનું ભાવી શું હોય છે ?NEET 2019 Medium
More PYQs from NEET
- ચેતોપાગમનાં અનુસંધાનમાં ખોટ્રુ વિધાન પસંદ કરો :NEET 2022 Medium
- પાસપાસે વિટાળેલા 100 આંટાવાળું, 5 cm ત્રિજ્યાનું એક ગૂંચળુ તેના કેન્દ્ર પર \(3.14 \times 10^{-3} T\) ચુંબકીયક્ષેત્ર ધરાવે છે. ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ અને આ ગૂંચળાની ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય અનુક્રમે __________ છે.
\((\mu_0=4 \pi \times 10^{-7} m/A .\) લો)NEET 2026 Hard - સામાન્ય દબાણે એક ધાતુની ઘનતા \(\rho \) છે. જ્યારે વધારાનું દબાણ \(P\) આપવામાં આવે ત્યારે તેની ધનતા \(\rho '\) થાય છે. જો તેનો કદ સ્થિતિસ્થાપકતા અંક \(B\) છે, તો \(\frac{{\rho '}}{\rho }\) નો ગુણોત્તર કેટલો થાય?NEET 2017 Medium
- ઉપરની આકૃતિમાં, એક પ્રબળ ગજીયો ચૂંબક સોલેનોઈડ-\(1\) તરફથી સોલેનોઈડ-\(2\) તરફ ગતિ કરે . સોલેનોઈs-\(1\)માં અને સોલેનોઈડ-\(2\)માં પ્રેરિત પ્રવાહની દિશા અનુક્રમે. . . . . . . . ની દિશામાં હશે.
NEET 2024 Medium - કોઈ એક તારમાંથી \(600\, nm\) તરંગલંબાઈનો પ્રકાશ આવે છે તેમ ધારો. \(2 \;m\) વ્યાસના ઓબ્જેક્ટિવ ધરાવતા ટેલિસ્કોપની વિભેદન સીમા \(....... \times 10^{-7}\; rad\) છે.NEET 2020 Easy
- સોલેનેસી કુળમાટે નીચે પૈકી કયું પુષ્પ સૂત્ર સાચું છે ?
NEET 2026 Medium