ExamBro
ExamBro
hiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 6. Anatomy flowering plants

કોલમ\(-I\) ને કોલમ\(-II\) સાથે ગોઠવો:
કોલમ \(- I\) કોલમ \(- II\)
\((a)\) સક્રિય વિભાજન ક્ષમતા ધરાવતા કોષો  \((i)\) નલિકા પેશીઓ
\((b)\) પેશી જેના દરેક કોષો રચના અને કાર્યમા એકસરખા છે \((ii)\) વર્ધનશીલ પેશી
\((c)\) જુદી જુદી જાતના કોષો ધરાવતી પેશી \((iii)\) અષ્ઠિકોષો
\((d)\) સાંકડો અવકાશ અને અતિશય સ્થુલિત દિવાલ ધરાવતા મૃત કોષો \((iv)\) સરળ પેશી
નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો - \((a)- (b)- (c)- (d)\)

  1. A \((i)- (ii) -(iii)- (iv)\)
  2. B \((iv)- (iii)- (ii)- (i)\)
  3. C \((ii)- (iv) -(i)- (iii)\)
  4. D \((iii)- (ii)- (iv)- (i)\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \((ii)- (iv) -(i)- (iii)\)

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app