ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 11. organisms and populations

કોલમ \(- I\) અને કોલમ \(- II.\) ને યોગ્યરીતે જોડો.
Column \(- I\) Column \(- II\)
(a) મૃતોપજીવી (i) વનસ્પતિ મૂળ અને ફૂગ વચ્ચે સહજીવી સંબંધ  
(b) પરોપજીવી (ii) મૃત કાર્બનિક દ્રવ્યોનું વિઘટન
(c) લાઈકેન (iii) જીવંત વનસ્પતિઓ અને પ્રાણીઓ પર જીવંત સંબંધ
(d) મૂળકવકજાળ    (માયકોરાયઝા) (iv) લીલ અને ફૂગ વચ્ચે સહજીવી સંબંધ
નીચેના માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. \((a)\quad (b)\quad  (c)\quad  (d)\)

  1. A \((i)\quad  (ii)\quad  (iii)\quad  (iv)\)
  2. B \((iii) \quad (ii)\quad (i)\quad  (iv)\)
  3. C \((ii)\quad  (i) \quad (iii) \quad (iv)\)
  4. D \((ii) \quad (iii) \quad (iv)\quad  (i)\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \((ii) \quad (iii) \quad (iv)\quad  (i)\)

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app