NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
કોઈ એક સજીવના સમગ્ર જીનોમ સિક્વન્સીંગ માટે કોઈ જનીન શાસ્ત્રી એક અંધ એપ્રોચ અપનાવે છે અને જુદા જુદા સેગમેન્ટને કાર્યો વહેચે તેના દ્વારા અપનાવેલી પદ્વતિને કહે છે?
- A જીન મેપિંગ
- B અભિવ્યક્ત સિક્વન્સ ટેગસ
- C બાયોઇન્ફોર્મેટીક્સ
- D સિક્વન્સ એનોટેશન
Answer & Solution
Correct Answer
(D) સિક્વન્સ એનોટેશન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- પ્રકાંડના આધારભાગમાંથી ઉદ્ભવતા મૂળ ____ છે.NEET 2020 Easy
- નીચેનામાંથી ક્યું વિધાન રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝીસ સંબંધિત સાચું નથી ?
A. તેમને આણ્વિક કાતર કહેવાય છે.
B. આ એ ઉત્સેચકો છે જે ઈ.કોલી માં બેકટેરિયોફેજની વૃધ્ધિના અટકાવ માટે જવાબદાર છે.
C. તે DNA ના પેલિન્ડ્રોમિક સ્થાનોને માત્ર મધ્યમાં કાપે છે.
D. DNA ખંડોના માત્ર છેડાઓ પરથી તે ન્યુકિલોટાઇડસ દૂર કરે છે.
E. તે વિશિષ્ટ બેઈઝ-જોડીઓના અનુક્રમને ઓળખે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Easy - લિપિડ્સ વિશેના નીચેના વિધાનો વાંચો અને સાચા વિધાનોનો સમૂહ શોધો:
\((a)\) કોષરસ પટલમાં જોવા મળતું લેસીથિન એ ગ્લાયકોલિપિડ છે.
\((b)\) સંતૃપ્ત ફેટી એસિડ્સ એક અથવા વધુ \(c = c\) બંધ ધરાવે છે.
\((c)\) તલનું તેલ નીચું ગલનબિંદુ ધરાવે છે, તેથી તે શિયાળામાં તેલ તરીકે રહે છે.
\((d)\) લિપિડ્સ સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય હોય છે પરંતુ કેટલાક કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે.
\((e)\) જ્યારે ફેટી એસિડનું ગ્લિસરોલ સાથે એસ્ટરીકરણ થાય છે, ત્યારે મોનોગ્લિસરાઇડ્સ બને છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Medium - નીચે પૈકી ક્યું વિધાન સાચું નથી ?NEET 2019 Easy
- સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો :
નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો:સૂચિ\(-I\) સૂચિ\(-II\) \(A\). ઓક્સિડેટીવ ડીકાર્બોક્સીલેશન \(I\). સીટ્રેટ સીંથેેઝ \(B\). ગ્લાયકોલીસીસ \(II\).પાયરૂવેટ ડિહાયડ્રોજીનેઝ \(C\). ઓક્સિડેટીવ ફોસ્ફો-રાયલેશન III. ઈલેક્ટ્રોન પરિવહન તંત્ર \(D\). ટ્રાઈકાર્બોક્સીલીક એસિડ ચક્ર \(IV\). \(EMP\) પરિપથ NEET 2023 Medium - તિતિઘોડા ની જાતિની વસ્તીમાં, કેટલાક સભ્યોનો રંગસૂત્ર નંબર 23 છે અને કેટલાક અન્ય સભ્યો 24 રંગસૂત્રો ધરાવે છે. આ જાતિમાં 23 અને 24 રંગસૂત્ર ધરાવતા સભ્યો છે:NEET 2026 Easy
More PYQs from NEET
- નીચેનામાંથી ઉત્સેચકો વિશે કયું વિધાન ખોટું છે?NEET 2013 Medium
- નીચે પૈકીની કઈ ગર્ભનિરોધક પદ્ધતિમાં અંતઃસ્ત્રાવ ભાગ ભજવે છે ?NEET 2019 Easy
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. ઉત્પાદકતા I. કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી શ્વસન દરમિયાન થતા ઘટાડાને બાદ કરવુ B. વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા II. ઉપભોકતાઓ દ્વારા નવા કાર્બનિક પદાર્થોના નિર્માણનો દર C. કુલ પ્રાથમિક ઉત્પાદકતા III. જૈવભાર ઉત્પાદનનો દર D. દ્વિતીયક ઉત્પાદકતા IV. પ્રકાશસંશ્વેષણ દરમ્યાન કાર્બનિક પદાર્થોના નિર્માણનો દર NEET 2026 Easy - સ્થિર રહેલ \(5 \;\mathrm{m}\) દળનો પદાર્થ ત્રણ ટુકડામાં વિભાજિત થાય છે. બે \(m\) દળના પદાર્થ એકબીજાને લંબ રીતે \(v\) વેગથી ગતિ કરે છે. તો આ પ્રક્રિયા દરમિયાન કેટલી ઉર્જા (\(J\) માં) મુક્ત થઈ હશે?NEET 2019 Medium
- નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો :NEET 2026 Medium
- યંગના બે-સ્લિટનાં પ્રયોગમાં, જ્યારે \(600\,nm\) તરંગલંબાઈનો પ્રકાશાનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે એક વિદ્યાર્થી પડદાના ચોક્કસ ભાગમાં \(8\) શાલાકાઓ જુએ છે. જો પ્રકાશની તરંગલંબાઈ બદલીને \(400\,nm\) કરવામાં આવે તો પડદાના તે જ ભાગમાં હવે તેને જોવા મળતી શલાકાઓની સંખ્યા\(....\)હશે.NEET 2022 Medium