NEET · Biology · STD 11 - 13. Plant growth and development
કોઈ એક કૃષિક્ષેત્રમાં નીંદામણ દૂર કરવા આવનસ્પતિ અંતઃસ્ત્રાવ વપરાય :
- A \(IAA\)
- B \(NAA\)
- C \(2,4-D\)
- D \(IBA\)
Answer & Solution
Correct Answer
(C) \(2,4-D\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી ક્યા વિધાનો સાચાં છે? \(A\). શરીરમાંથી વધુ પડતા દેહજળનો નિકાલ થવાથી અભિસરણ (આસૃતિ) ગ્રાહીઓ બંધ થઈ જાય છે. \(B\). \(ADH\) પાણીના પુનઃશોષણમાં સહાયભૂત બની મૂત્રવૃદ્ધિ અકટકાવે છે. \(C\). \(ANF\)ને કારણે રુધિરવાહિની વિસ્તરણ થાય છે. \(D\). \(ADH\)ના લીધે રુધિરદાબમાં વધારો થાય છે. \(E\). \(GFR\)માં થતા ઘટાડા માટે \(ADH\) જવાબદાર છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
- કોષકેન્દ્રીય આવરણ કોનું વ્યુત્પન્ન છે?NEET 2015 Medium
- અંતઃસ્રાવના સ્રોત અને કાર્યને અનુલક્ષી સાચી જોડ પસંદ કરો.NEET 2014 Medium
- કારેલા, રાઈ, રીંગણ, કોળું, જાસૂદ, લ્યુપિન, કાકડી, શણ, ચણા, જામફળ, બીન, મરચું, આલુ, પિટુનિયા, ટામેટાં, ગુલાબ, અશ્વગંધા, બટાકા, ડુંગળી, કુંવારપાઠું અને ટ્યુલિપ પૈકી કેટલા છોડમાં અધોજાયી પુષ્પ હોય છે?NEET 2013 Medium
- સ્ટરિંગ-ટેંક જૈવ રિએક્ટર ખાસ કરીને શા માટે આયોજિત હોયNEET 2016 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. જનીન પરિવર્તિત સજીવ I. એગ્રોબેકટેરિયમ ટ્યુમીફેસિઅન્સ B. તાપસ્થિત (થર્મોસ્ટેબલ) DNA પૉલિમરેઝ II. Bt કપાસ C. Ti પ્લાસ્મીડ III. થર્મસ એક્વેટીકસ D. pBR322 IV. ઈશ્વરિશિયા કોલી (E. coli) NEET 2026 Hard
More PYQs from NEET
- નીચે આપેલ ગેટ્સની ગોઠવણમાં ઇનપુટ \(A\) અને \( B\) ના પદોમાં આઉટપુટ \(Y\) ને કઈ રીતે તરીકે દર્શાવી શકાય?
NEET 2018 Hard - નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2019 Medium
- એક્ટોકાર્પસ અને ફ્યુકસના જીવનચક્રો અનુક્રમે છેNEET 2017 Medium
- નીચે આપેલા આલ્કોહોલ પૈકી કયો એક જે સાંદ્ર \(HCl\) અને નિર્જળ \(ZnCl_2\) સાથે સૌથી ઝડપથી પ્રક્રિયા કરે છે તે ?NEET 2017 Medium
- સમાન લંબાઈની ખુલ્લી નળી અને બંધનળીમાં ઉત્પન્ન થતા મૂળભૂત હાર્મોનિકની આવૃત્તિઓનો ગુણોત્તર શું થાય?NEET 2023 Easy
- કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
કૉલમ \(I\) (કાય) કૉલમ \(II\) (ઉત્સર્જન તંત્રનો ભાગ) \((a)\) સૂક્ષ્મ ગાળણ \((i)\)હેન્લેનો પાશ \((b)\) મૂત્રની સાંદ્રતા \((ii)\) મૂત્રવાહિની \((c)\) મૂત્રનું વહન \((iii)\) મૂત્રાશય કોથળી \((d)\) મૂત્રનો સંચય \((iv)\) માલ્પિધિયનકાય નલિકા \((v)\) નિકટવર્તી ગૂંચળાદાર નલિકા NEET 2018 Medium