ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 8. Cell the unit of life

કણાભસૂત્રના સંદર્ભમાં નીચે પૈકીનું કયું વિધાન સાચું નથી ?

  1. A બાહ્યપટલ કાર્બોદિતો, ચરબી અને પ્રોટીન્સના મોનોમર્સ માટે પ્રવેશશીલ છે.
  2. B ઈલેક્ટ્રોન પરિવહન સાથે સંકળાયેલા ઉત્સેચકો બાહ્ય પટલમાં ખૂંપેલા હોય છે.
  3. C અંતર્વલનને લીધે અંતઃપટલ ગુંચળાદાર હોય છે.
  4. D કણાભસૂત્રીય આધારક એકજ ચક્રીય \(DNA\) અણુ તેમજ રીબોઝોમ ધરાવે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) ઈલેક્ટ્રોન પરિવહન સાથે સંકળાયેલા ઉત્સેચકો બાહ્ય પટલમાં ખૂંપેલા હોય છે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app