NEET · Biology · STD 11 - 12. Respiration in plants
કણાભસૂત્રીય ઇલેક્ટ્રોન પરિવહન તંત્રનું સંકુલ II કયા નામે પણ ઓળખાય છે?
- A સાયટોક્રોમ \(bc_1\)
- B સક્સિનેટ ડિહાઇડ્રોજેનેઝ
- C સાયટોક્રોમ c ઓક્સિડેઝ
- D NADH ડિહાઇડ્રોજેનેઝ
Answer & Solution
Correct Answer
(B) સક્સિનેટ ડિહાઇડ્રોજેનેઝ
Step-by-step Solution
Detailed explanation
કણાભસૂત્રીય ઇલેક્ટ્રોન પરિવહન તંત્રનું સંકુલ II સક્સિનેટ ડિહાઇડ્રોજેનેઝ તરીકે પણ ઓળખાય છે. સાયટોક્રોમ c ઓક્સિડેઝ (સંકુલ IV), NADH ડિહાઇડ્રોજેનેઝ (સંકુલ I), સાયટોક્રોમ \(\mathrm{bc}_1\) (સંકુલ III).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કઈ જોડી એકકોષીય લીલની છે?NEET 2020 Easy
- નીચેનામાંથી કયું વંદામાં લૈંગિક દ્વિરૂપતાને લગતું લાક્ષણિક લક્ષણ છે?NEET 2023 Medium
- ઘાસના પર્ણો ખૂબ શુષ્ક હવામાન દરમિયાન અંદરની તરફ વળી જાય છે. નીચેનામાંથી સૌથી યોગ્ય કારણ પસંદ કરો.NEET 2019 Easy
- રંગસૂત્રોના કાઇનેટોકોર સાથે ત્રાકતંતુઓનું જોડાણ કયા તબક્કામાં સ્પષ્ટ થાય છે?NEET 2020 Easy
- થેલેસેમીયા અને સીકલસેલ એનીમિયા ગ્લોબિન અણુના સંશ્લેષણની સમસ્યાને કારણે થાય છે. સાચું વિધાન પસંદ કરો.NEET 2017 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: નિવસનતંત્રમાં, સૂર્યની ઊર્જાનો પ્રવાહ ઉત્પાદકોથી ઉપભોક્તાઓ તરફ એકમાર્ગી હોય છે.
વિધાન II: નિવસનતંત્રો ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમમાંથી મુક્ત છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:NEET 2025 Medium
More PYQs from NEET
- યાદી \(-I\) ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) યાદી \(-II\) \(A\) હેરોઈન \(I\). રૂધિર પરિવહન તંત્ર પર અસર \(B\) મેરીજુઆના \(II\). શારીરિક કાર્યોનું મંદ પડવું \(C\) કોકેઈન \(III\). પીડાનાશક \(D\) મોર્ફિન \(IV\). ડોપામાઈનના વહનમાં ખલેલ પહોંચાડે છે. NEET 2023 Medium - ટાઈફોઈડ તાવ માટે રોગકર્તા સજીવ અને તેને પ્રમાણિત કરનાર કસોટીની સાચી જોડ પસંદ કરો.NEET 2019 Medium
- કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
કૉલમ \(I\) (કાય) કૉલમ \(II\) (ઉત્સર્જન તંત્રનો ભાગ) \((a)\) સૂક્ષ્મ ગાળણ \((i)\)હેન્લેનો પાશ \((b)\) મૂત્રની સાંદ્રતા \((ii)\) મૂત્રવાહિની \((c)\) મૂત્રનું વહન \((iii)\) મૂત્રાશય કોથળી \((d)\) મૂત્રનો સંચય \((iv)\) માલ્પિધિયનકાય નલિકા \((v)\) નિકટવર્તી ગૂંચળાદાર નલિકા NEET 2018 Medium - ફેફસાની વાઈટલ કેપેસિટી એટલે \(.........\)NEET 2023 Medium
- તૃણભૂમિના નિવસનતંત્રમાં, પોષક સ્તરો સાથે તેમની સાચી ઉદાહરણ જાતિનું જોડકુ ગોઠવો :
સાચો વિકલ્પ પસંદ કરો : \((a)\quad (b)\quad (c)\quad (d)\quad \)\((a)\)ચોથુ પોષક સ્તર \((i)\)કાગડો \((b)\)બીજુ પોષક સ્તર \((ii)\)ગીધ \((c)\)પ્રથમ પોષક સ્તર \((iii)\)સસલું \((d)\)ત્રીજુ પોષક સ્તર \((iv)\)ઘાસ NEET 2020 Easy - હેબરની પ્રક્રિયા દ્વારા એમોનિયાના \(20\) મોલ્સ પેદા કરવા માટે જરૂરી હાઇડ્રોજન પરમાણુઓના મોલની સંખ્યા કેટલી છેNEET 2019 Hard