NEET · Biology · STD 11 - 8. Cell the unit of life
કણાભસૂત્ર અને હરિતકણ,
\((a)\) અર્ધ-સ્વયં સંચાલિત અંગિકાઓ છે.
\((b)\) પૂર્વ અસ્તિત્વ ધરાવતી અંગિકાઓના વિભાજનથી ઉત્પન્ન થાય છે. તેઓમાં \(DNA\) હોય છે. પરંતુ પ્રોટીનનું સંશ્લેષણ કરતી રચનાઓ જોવા મળતી નથી.
નીચે આપેલા વિકલ્પો પૈકી કયો એક વિકલ્પ સાચો છે?
- A \((b)\) સાચો છે, જ્યારે \((a)\) ખોટો છે.
- B \((a)\) સાચો છે, પરંતુ \((b)\) ખોટો છે.
- C \((a)\) અને \((b)\) બંને ખોટાં છે.
- D \((a)\) અને \((b)\) બંને સાચાં છે.
Answer & Solution
Correct Answer
(B) \((a)\) સાચો છે, પરંતુ \((b)\) ખોટો છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- યાદી \(-I\) અને યાદી \(-II\)ને મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a) -(b)- (c)- (d)\)યાદી \(- I\) યાદી \(- II\) \((a)\) એલેનનો નિયમ \((i)\) કાંગારુ રેટ \((b)\) દેહધાર્મિક અનુકૂલન \((ii)\) ૨ણની ગરોળી \((c)\) વર્તણુંકના અનુકૂલન \((iii)\) ઉંડાણમાં સમુદ્ર મત્સ્ય \((d)\) જૈવરાસાયણિક અનુકૂલન \((iv)\) ધ્રુવિય સીલ NEET 2021 Medium - નીચેના પૈકી કોને રિસ્ટ્રક્શન એન્ડોન્યુક્લિએઝ કહે છે?NEET 2016 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I\) : નીચું તાપમાન ઉત્સેચકને અસ્થાયી રીતે નિષ્ક્રિય અવસ્થામાં જાળવી રાખે છે જ્યારે ઊંચું તાપમાન ઉત્સેચકીય પ્રવૃત્તિનો નાશ કરે છે કારણ કે ગરમી દ્વારા પ્રોટીન વિકૃત થાય છે.
વિધાન \(II\) : જ્યારે અવરોધક તેની આણ્વિક સંરચનામાં ક્રિયાધારક સાથે ગાઢ રીતે મળતો આવે છે અને ઉત્સેચકની પ્રવૃત્તિને અવરોધે છે, ત્યારે તેને સ્પર્ધાત્મક અવરોધક કહે છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium - નીચેનામાંથી કયા સજીવો નાઇટ્રોજનનું સ્થાપન કરી શકતા નથી?
A. એઝેટોબેક્ટર
B. ઓસિલેટોરિયા
C. એનાબીના
D. વોલ્વોક્સ
E. નોસ્ટોક
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - વંદાના સંદર્ભમાં નીચેના સ્તંભોને જોડીને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ \(I\) કોલમ \(II\) (a) ખોરાકના કણોનું દળવું (i) યકૃતિય અંધનાલો (b) જઠર રસનો સ્ત્રાવ કરવો (ii) \(10^{\text {th }}\) ખંડ (c) \(10\) જોડ (iii) પેશણી (d) પુચ્છશૂળ (iv) શ્વસનછિદ્રો (v) પક્ષવત્ સ્નાયુઓ NEET 2020 Medium - એકાંતરજનન (મેટાજિનેસિસ) નો સંદર્ભ છે:NEET 2015 Medium
More PYQs from NEET
- પેશીઓ અથવા અંગોનું પ્રત્યારોપણ ક્યારેક નિષ્ફળ જાય છે કારણ કે દર્દીના શરીર દ્વારા તેનો સ્વીકાર થતો નથી. આ પ્રકારના અસ્વીકાર માટે કયા પ્રકારની રોગ પ્રતિકારકતા પ્રતિચાર જવાબદાર છે?NEET 2017 Medium
- કિરાલીટીના સંદર્ભમાં ખોંટુ વિધાન શોધો.NEET 2022 Easy
- \(4\,V\;emf \) અને \(0.5\,\Omega\) આંતરિક અવરોધ ધરાવતા કોષને \(7.5\,\Omega\) ના બાહ્ય અવરોધ સાથે જોડેલ છે. કોષના ટર્મિનલનો સ્થિતિમાનનો તફાવત \(.....\,V\) હશે?NEET 2022 Easy
- નીચેના પૈકી કઈ પદ્ધતિ નવ સ્થાન (એક્સસીટુ) વાનસ્પતિક સંરક્ષણ માટે વપરાતી નથી?NEET 2013 Medium
- આપેલા પરમાણુઓમાંથી કયું ચલરૂપકતા પ્રદર્શિત કરી શકે છે?
NEET 2016 Hard - અંતઃસ્ત્રાવી તંત્રના સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય સાચું છે ?NEET 2013 Medium