NEET · Biology · STD 11 - 17. Locomotion and movement
કંકાલસ્નાયુઓના આકુંચનમાં કેલ્શિયમ મહત્ત્વનું છે. કારણ કે તે
- A એક્ટિન તંતુઓ અને માયોસિન ક્રોસબ્રીજ (સેતુ) વચ્ચે બંધ રચાતા અટકાવે છે.
- B માયોસિન માટે ક્રિયાત્મક સ્થાનોને ખુલ્લા કરવા ટ્રોપોનીન સાથે જોડાય છે.
- C એક્ટિન તંતુથી માયોસિનના શીર્ષ ભાગને છૂટું પાડે છે.
- D માયોસિન \(ATP\) એઝ સાથે જોડાઈ તેને સક્રિય બનાવે છે.
Answer & Solution
Correct Answer
(B) માયોસિન માટે ક્રિયાત્મક સ્થાનોને ખુલ્લા કરવા ટ્રોપોનીન સાથે જોડાય છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- યાદી I ને યાદી II સાથે જોડો:
યાદી - I યાદી - II A. ક્લોરોફિલ a (i) પીળો-લીલો B. ક્લોરોફિલ b (ii) પીળો C. ઝેન્થોફિલ્સ (iii) વાદળી-લીલો D. કેરોટીનોઇડ્સ (iv) પીળોથી નારંગી-પીળો
બધા સાચા જોડકાં ધરાવતો વિકલ્પ પસંદ કરો.NEET 2025 Easy - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ - I સૂચિ - II A. એમ્ફિસેમા (I) શરીરના પ્રવાહીમાં Ca++ ની ઓછી સાંદ્રતાને કારણે સ્નાયુઓમાં ઝડપી ખેંચાણ B. એન્જાઈના પેક્ટોરિસ (II) ક્ષતિગ્રસ્ત વાયુકોષ્ઠીય દીવાલો અને શ્વસન સપાટીમાં ઘટાડો C. ગ્લોમેર્યુલોનેફ્રાઇટિસ (III) જ્યારે હૃદયના સ્નાયુઓને પૂરતો ઑક્સિજન ન પહોંચે ત્યારે થતો તીવ્ર છાતીનો દુખાવો D. ટિટૅની (IV) મૂત્રપિંડના ગ્લોમેર્યુલાઈમાં સોજો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - પાઈનેપલ વનસ્પતિમાં પુષ્પો ઉત્પન્ન થવામાં ઘણો વિલંબ થાય છે. એવો કયો અંતઃસ્ત્રાવ વાપરવામાં આવે કે જેથી અકુદરતી રીતે પાઈનેપલ વનસ્પતિમાં પુષ્પોદ્ભવ પ્રેરીત કરી, સમગ્ર વર્ષ દરમ્યાન ઉત્પાદન વધારી શકાય ?NEET 2019 Medium
- બૃહદ અણુ કાઈટિન છેNEET 2013 Medium
- લિંકેઝ (સંલગ્નતા) શબ્દ કોણે આપ્યો હતો?NEET 2015 Medium
- પેંગ્વીન અને ડોલ્ફિન્સના ફ્લિપર્સ શેનું ઉદાહરણા છે?NEET 2024 Easy
More PYQs from NEET
- વસતિનું જનીનિક સમતુલનમાં રહેવાનું વલણમાં શેને કારણે વિક્ષેપ પડે છે?NEET 2013 Hard
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
- દૈહિક સંકરણામાં નીચેના પેકી શાનું જોડાણ થાય છે કે જેમાં વનસ્પતિની બે વિવિધ જાતો સંકળાયેલી હોય છે?NEET 2024 Medium
- ગ્લુકોઝ અંગે નીચેના પૈકી ક્યુ વિધાન સાયુ નથી ?NEET 2020 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન I : યોનિપટલની હાજરી કે ગેરહાજરી એ કૈમાર્ય માટેનો વિશ્વાસપાત્ર સૂચક નથી. વિધાન II : યોનિપટલ ફક્ત પ્રથમ સંભોગ વખતે જ તૂટે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- ફોસ્ફોરિક એસિડ ત્રણ તબક્કામાં આયનીકરણ પામે છે જેના આયનીકરણ અચળાંકના મૂલ્યો અનુક્રમે \(K_{a_1}, K_{a_2}\) અને \(K_{a_3}\) છે.
જ્યારે K કુલ આયનીકરણ અચળાંક છે.
નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
A. \(\log K =\log K _{ a _1}+\log K _{ a _2}+\log K _{ a _3}\)
B. \(H _3 PO _4\) એ \(H _2 PO _4^{-}\) અને \(HPO _4^{2-}\) કરતાં પ્રબળ એસિડ છે.
C. \(K_{a_1}>K_{a_2}>K_{a_3}\)
D. \(K_{a_1}=\frac{K_{a_3}+K_{a_2}}{2}\)NEET 2025 Medium