ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 17. Locomotion and movement

કંકાલસ્નાયુના અનુસંધાને નીયેના પૈકી ક્યા વિધાનો સાયાં છે? \(A\). કોલાજનની બનેલ સંયોજક પેશીના સ્તર ફેસીકલથી સ્નાયુના બંડલ ભેગા રહી શકે છે. \(B\). સ્નાયુતંતુની સાર્કોપ્લાઝમીક રેટીક્યુલમ એ કેલ્શિયમ આયનોનું સંગ્રહ સ્થાન છે. \(C\). કંંકાલ સ્નાયુતંતુનો રેખિત દેખાવ એ એક્ટીન અને માયોસીન પ્રોટીનની વહેંચણીની પદ્ધતિને આધારે હોય छे. \(D\). \(M\) લાઈન (રેખા) સંકોચન માટેનો કાર્યકારી એક છે જેને સ્નાયુતંતુક ખંડ કહे છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  1. A ફક્ત \(C\) અને \(D\)
  2. B ફક્ત \(A,B\) અને \(C\)
  3. C ફક્ત \(B\) અને \(C\)
  4. D ફક્ત \(A,C\) અને \(D\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) ફક્ત \(B\) અને \(C\)

Step-by-step Solution

Detailed explanation

Option (3) is the correct answer because statements \(B\) and \(C\) are only correct statements while \(A\) and \(D\) are incorrect statements. Muscle bundles are held together by collagenous connective tissue layer called fascia. Muscle bundles are called fascicles. The portion of the myofibril between two successive ' \(Z\) ' lines is considered as functional unit of contraction called sarcomere.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app