ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 8. Cell the unit of life

ખરબચડી અંતઃકોષરસજાળમાં \((RER)\) નીચે પૈકીની કઈ ઘટના ઘટતી નથી ?

  1. A ફોસ્ફોલિપિડનું સંશ્લેષણ
  2. B પ્રોટીન ફોલ્ડિંગ
  3. C સિગ્નલ પેપ્ટાઇડનું વિખંડન (ક્લીવેજ)
  4. D પ્રોટીન ગ્લાયકોસાયલેશન
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) ફોસ્ફોલિપિડનું સંશ્લેષણ

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app