ExamBro
ExamBro
NEET · Biology · STD 11 - 8. Cell the unit of life

ખોટું વિધાન શોધો.

  1. A સાઇનો બૅક્ટરિયા કશાધારી કોષો ધરાવતાં નથી.
  2. B માયકોપ્લાઝમાએ કોષદીવાલ રહિત સૂક્ષ્મકોષી સજીવ છે.
  3. C બૅક્ટરિયાની કોષદીવાલ પેપ્ટીડોગ્લાયકેનની બનેલી છે.
  4. D બૅક્ટરિયાના કોષોની હલનચલનની ક્રિયા સાથે પક્ષ્મ અને ફિમ્બ્રી સંકળાયેલ છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) બૅક્ટરિયાના કોષોની હલનચલનની ક્રિયા સાથે પક્ષ્મ અને ફિમ્બ્રી સંકળાયેલ છે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app