enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 4. principal of inheritance and variation
ખોટું વિધાન પસંદ કરો.
- A નર ફળમાખી વિષમજન્યુક (હેટેરોગેમેટીક) છે.
- B નર ગ્રાસ હોપરમાં, \(50\%\) શુક્રકોષો લિંગી\(-\)રંગસૂત્ર ધરાવતાં નથી.
- C પાલતુ મરખીઓમાં, સંતતિઓની જાતનો આધાર અંડકોષ (ઈંડુ) કરતાં શુક્રકોષ ના પ્રકાર પર રહેલો છે.
- D નર માનવીમાં બે પૈકી એક લિંગી રંગસૂત્ર બીજા કરતાં ટૂંકુ હોય છે.
Answer & Solution
Correct Answer
(C) પાલતુ મરખીઓમાં, સંતતિઓની જાતનો આધાર અંડકોષ (ઈંડુ) કરતાં શુક્રકોષ ના પ્રકાર પર રહેલો છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- અંડકોષકેન્દ્રમાંથી દ્વિતીય ધ્રુવકાયની બહાર ફેંકાવાની ક્રિયાNEET 2019 Hard
- કાર્યસદશ અંગો એ શેની રચનાઓ છે?NEET 2016 Hard
- નીચેનામાંથી કયું 'લૈંગિક કપટ' નું યોગ્ય ઉદાહરણ છે?NEET 2026 Easy
- અર્ધસૂત્રણ વિભાજનમાં વ્યતિકરણનો પ્રારંભ ક્યારે થાય છે?NEET 2016 Medium
- સાચું જોડકું પસંદ કરો :NEET 2018 Easy
- આપેલ નોંધમાં દર્શાવેલ \('a'\) થી \(’d’\) ઘટકો વાંચો અને પ્રકાંડમાં બહારથી અંદરની બાજુએ આવેલ ઘટકોનો સાચો ક્રમ જણાવો.
\((a)\) દ્વિતીયક બાહ્યક \((b)\) ઘરડા પ્રકાંડ
\((c)\) દ્વિતીય અન્નવાહક \((d)\) ત્વક્ષાNEET 2015 Medium
More PYQs from NEET
- એ ગુણધર્મ કે જે મુક્ત અવકાશમાં ગતિ કરતા વિદ્યુત સુંબકીય તરંગ માટે સાચો નથી તે. . . . .NEET 2024 Medium
- હાઈડ્રોજન પરમાણુની \(n\) મી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા ............. થાયNEET 2020 Easy
- એક કણને પૃથ્વીની સપાટીથી \(S\) ઊંચાઈએથી છોડવામાં આવે છે. કોઈ ચોક્કસ ઊંચાઈએ તેની ગતિઊ તેની સ્થિતિઊર્જા કરતાં ત્રણ ગણી વધારે છે. આ ક્ષણે કણની પૃથ્વીની સપાટીથી ઊંચાઈ અને ઝડપ અનુક્રમે \(.....\) છે.NEET 2021 Medium
- એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ કે જે \(x-\)દિશામાં પ્રસરણ પામે છે માટે નીચેનામાંથી કયું એક સંયોજન અનુક્રમે વિદ્યુતક્ષેત્ર \((E)\) અને ચુંબકીયક્ષેત્ર \((B)\) માટે સાચી શક્ય દિશાઓ આપે છે?NEET 2021 Medium
- બોહરના મોડેલમાં \(R _1\) એ ઇલેક્ટ્રોનની બીજી સ્થિર ભ્રમણકક્ષાની ત્રિજ્યા અને \(R_2\) એ ચોથી સ્થિર ભ્રમણકક્ષાની ત્રિજ્યા છે. ગુણોત્તર \(\frac{ R _1}{ R _2}\) કેટલો હશે?NEET 2022 Easy
- નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2013 Medium