NEET · Biology · STD 11 - 8. Cell the unit of life
ખોટું વિધાન પસંદ કરો.
- A બૅક્ટેરિયાની કોષદીવાલ પેપ્ટિડોગ્લાયકનની બનેલી હોય છે.
- B પિલી અને ફિમ્બ્રિઆ મુખ્યત્વે બૅક્ટેરિયલ કોષોના પ્રચલનમાં સંકળાયેલા છે.
- C સાયનોબૅક્ટેરિયામાં કશાધારી કોષોનો અભાવ હોય છે.
- D માયકોપ્લાઝ્મા કોષદીવાલવિહીન સૂક્ષ્મજીવ છે.
Answer & Solution
Correct Answer
(B) પિલી અને ફિમ્બ્રિઆ મુખ્યત્વે બૅક્ટેરિયલ કોષોના પ્રચલનમાં સંકળાયેલા છે.
Step-by-step Solution
Detailed explanation
(b) : પિલી અને ફિમ્બ્રિઆ બૅક્ટેરિયલ ઉપાંગો છે, જે પ્રચલનમાં સંકળાયેલા નથી. ખરેખર, પિલી લાંબા, ઓછા અને જાડા નળી આકારના પ્રવર્ધો છે, જે ગ્રામ-ઋણ બૅક્ટેરિયામાં \(F^+\) કારક અથવા પ્રજનન કારકના પ્રતિભાવ રૂપે વિકસે છે. લાંબા હોવાને કારણે તેઓ ગ્રાહી કોષ સાથે જોડાવામાં અને સંયુગ્મન નળી બનાવવામાં મદદરૂપ થાય છે. ફિમ્બ્રિઆ કોષની સપાટી પરથી મોટી સંખ્યામાં ફૂટેલા નાના બરછટ જેવા તંતુઓ છે. કોષ દીઠ તેમની સંખ્યા \(300-400\) હોય છે. તેઓ બૅક્ટેરિયાને ઘન સપાટીઓ સાથે જોડવામાં સંકળાયેલા છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે પૈકી સાચી જોડ પસંદ કરો :NEET 2020 Easy
- પ્રકાશસંશ્લેષણમાં પ્રકાશની ગેરહાજરીમાં પ્રક્રિયાઓ ક્યાં થાયNEET 2015 Medium
- \(mRNA\) માંથી પ્રોટીનનાં ભાષાંતરની પ્રક્રિયા તરત ચાલુ થાય છે જયારે :NEET 2022 Medium
- ફળ અને પર્ણનું પતન, અપરિપક્વ તબક્કામાં \( .......\) નાં ઉમેરવાથી રોકી શકાય છે.NEET 2017 Medium
- ત્રિજ્યાવર્તી સમમિતિ ______ ના પુષ્પોમાં જોવા મળે છે.NEET 2016 Medium
- કોલમ\(-I\) ને કોલમ\(-II\) સાથે ગોઠવો:
નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો - \((a)- (b)- (c)- (d)\)કોલમ \(- I\) કોલમ \(- II\) \((a)\) સક્રિય વિભાજન ક્ષમતા ધરાવતા કોષો \((i)\) નલિકા પેશીઓ \((b)\) પેશી જેના દરેક કોષો રચના અને કાર્યમા એકસરખા છે \((ii)\) વર્ધનશીલ પેશી \((c)\) જુદી જુદી જાતના કોષો ધરાવતી પેશી \((iii)\) અષ્ઠિકોષો \((d)\) સાંકડો અવકાશ અને અતિશય સ્થુલિત દિવાલ ધરાવતા મૃત કોષો \((iv)\) સરળ પેશી NEET 2021 Easy
More PYQs from NEET
- દળ \(m\) ને સ્પ્રિંગના નીચલા છેડાથી બાંધેલો છે જેનો ઉપરનો છેડો જડિત છે. સ્પ્રિંગનું દળ અવગણ્ય છે. જ્યારે \(m\) દળને સહેજ ખેંચવામાં આવે અને છોડવામાં આવે છે, ત્યારે તે \(3\) સેકન્ડના આવર્તકાળથી દોલનો કરે છે. જ્યારે દળ \(m\) માં \(1\; kg\) નો વધારો થાય, તો દોલનનો આવર્તકાળ \(5\; s\) થાય છે. \(m\) નું મૂલ્ય \(kg\) માં કેટલું હશે?NEET 2016 Medium
- સરળ સ્નાયુ પેશી એ ...NEET 2016 Medium
- જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય \(\left(t_{1 / 2}\right)\) 1 મિનિટ હોય, તો પ્રક્રિયાના \(99.9 \%\) પૂર્ણ થવા માટે જરૂરી સમય કોની સૌથી નજીક હશે?NEET 2025 Easy
- સમાન લંબાઈ \((L)\) અને સમક્ષિતિજ સાથે \(45^{\circ}\) ના સમાન નમનકોણવાળી બે ઢળતી સપાટીઓ છે. તેમાંથી એક ખરબચડી છે અને બીજી સંપૂર્ણપણે લીસી છે. એક આપેલ પદાર્થને લીસી સપાટીની સરખામણીમાં ખરબચડી સપાટી પરથી નીચે સરકતા 2 ગણો સમય લાગે છે. પદાર્થ અને ખરબચડી સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક \(\left(\mu_k\right)\) આશરે કેટલો હશે?NEET 2025 Hard
- જૈવ અણુઓના મિશ્રણમાંથી \(DNA\) નુ અવક્ષેપણ એ આના સાથે પ્રક્રિયા કરીને મેળવાય છેNEET 2019 Easy
- જ્યારે એક યુરેનિયમ સમસ્થાનિક \({ }_{92}^{235} U\) પર ન્યૂટ્રોનનો મારો ચલાવવામાં આવે છે તે \({ }_{36}^{89} Kr\), ત્રણ ન્યૂટ્રોન્સ અને ................ ઉત્પન્ન કરે છેNEET 2020 Easy