NEET · Biology · STD 11 - 3. Plant kingdom
ખોટું વિધાન પસંદ કરો.
- A ઊમાયસીટ્સમાં, માદા જન્યુ નાનો અને ચલિત હોય છે, જ્યારે નર જન્યુ મોટો અને અચલિત હોય છે.
- B ક્લેમિડોમોનાસ સમજન્યુતા અને વિષમજન્યુતા બંને દર્શાવે છે અને ફ્યુકસ અંડજન્યુતા દર્શાવે છે.
- C સમજન્યુઓ રચના, કાર્ય અને વર્તણૂકમાં સમાન હોય છે.
- D વિષમજન્યુઓ રચના, કાર્ય અથવા વર્તણૂકમાં ભિન્ન હોય છે.
Answer & Solution
Correct Answer
(A) ઊમાયસીટ્સમાં, માદા જન્યુ નાનો અને ચલિત હોય છે, જ્યારે નર જન્યુ મોટો અને અચલિત હોય છે.
Step-by-step Solution
Detailed explanation
(a) : ઊમાયસીટ્સમાં, અન્ય અંડજન્યુયુગ્મી સજીવોની જેમ, માદા જન્યુ મોટો અને અચલિત હોય છે, જ્યારે નર જન્યુ નાનો અને ચલિત હોય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- જો જનીન \(a\) અને \(c\) વચ્ચેની પુન:સંયોજન આવૃત્તિ \(5 \%\) છે, \(b\) અને \(c\) વચ્ચે \(15\%\), \(b\) અને \(d\) વચ્ચે \(9\%\), \(a\) અને \(b\) વચ્ચે \(20\%\), \(c\) અને \(d\) વચ્ચે \(24 \%\) અને \(a\) અને \(d\) વચ્ચે \(29 \%\) છે. તો સુરેખ રંગસૂત્ર પર જનીનનો ક્રમ કયો હશે ? .NEET 2022 Medium
- કોષકેન્દ્રમાં આવેલી પટલવિહીન કેન્દ્રરસીય રચનાઓ ના સક્રિય સંશ્લેષણનું સ્થાન છે.NEET 2019 Medium
- આપેલી આકૃતિમાં અક્ષતંતુનો છેડો અને ચેતોપાગમ દર્શાવેલ છે. \(A\) થી \(D\) નિર્દેશ કરેલમાંથી ગમે તે બે ની સાચી જોડ વિકલ્પમાં ઓળખો.
NEET 2013 Medium - હિસ્ટોન્સ શેનાથી ભરપૂર હોય છે?NEET 2025 Easy
- બૉગનવિલિયામાં, કંટકો _______ ના રૂપાંતરણો છે.NEET 2017 Medium
- કૉલમ\(-I\) ને કૉલમ\(-II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જોડ પસંદ કરોકૉલમ\(-I\) કૉલમ\(-II\) \((a)\) ગોલ્ગી ઉપકરણ \((i)\) પ્રોટીનનું સંશ્લેષણ \((b)\) લાયસોઝોમ્સ \((ii)\) કચરો અને ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ \((c)\) રસધાનીઓ \((iii)\) ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ્સનું નિર્માણ \((d)\) રીબોઝોમ્સ \((iv)\) જૈવિક અણુઓનું પાચન NEET 2019 Easy
More PYQs from NEET
- આપેલ એમ્પ્લિફાયરમાં \(npn\) ટ્રાન્ઝિસ્ટરને કોમન એમીટર તરીકે જોડાણ કરેલ છે. \(800 \,\Omega\) ના લોડ અવરોધને કલેકટર પરિપથમાં જોડેલ છે અને તેનાં બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ \(0.8 \;V\) છે. જો પ્રવાહ એમ્પ્લિફીકેશન ગુણાંક \(0.96\) અને પરિપથનો ઇનપુટ અવરોધ \(192 \,\Omega\) હોય, તો એમ્પ્લિફાયરનો વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇન અનુક્રમે કેટલા હશે?NEET 2016 Medium
- એક ગોળાકાર વસ્તુના વ્યાસને વર્નિયર કેલિપર્સની મદદથી માપવામાં આવે છે. ધારો કે તેના 10 વર્નિયર માપપટ્ટીના કાપા (V.S.D.) તેના 9 મુખ્ય માપપટ્ટીના કાપા (M.S.D.) બરાબર છે. મુખ્ય માપપટ્ટી પરનો લઘુત્તમ કાપો 0.1 cm છે અને જ્યારે વર્નિયર કેલિપર્સના જડબાં બંધ હોય, ત્યારે વર્નિયર માપપટ્ટીનું શૂન્ય \(x =0.1\text{ cm}\) પર છે.
જો વ્યાસ માટે મુખ્ય માપપટ્ટીનું અવલોકન \(M =5 cm\) હોય અને સંપાતી વર્નિયર કાપાની સંખ્યા 8 હોય, તો શૂન્ય ત્રુટિ સુધારણા પછી માપવામાં આવેલ વ્યાસ..... છેNEET 2025 Medium - સમાન ક્ષમતા ધરાવતા બે નળાકારો \(A\) અને \(B\) ને એક બીજા સાથે એક સ્ટોપ કોક થી જોડેલ છે \(A\) એક પ્રમાણભૂત તાપમાન અને દબાણે એક આદર્શ વાયુ ધરાવે છે \(B\) સંપૂર્ણ ખાલી છે આ આખી પ્રણાલી ઉષ્મીય અવાહક છે આ સ્ટોપ કોકને અચાનક ખોલવામાં આવે છે આ પ્રક્રિયા ........... છે.NEET 2020 Easy
- સુવિકસિત કોષકેન્દ્ર શામાં ગેરહાજર હોય છે?NEET 2015 Medium
- નીચેના પૈકી ક્યુ સંકીર્ણ પ્રતિકેન્સરકાક તરીકે ઉપયોગી છે ?NEET 2014 Medium
- \(1000\) આંટા ધરાવતી કોઇલની સરેરાશ ત્રિજ્યા \(62.8\,cm\) છે. જો કોઇલના તાર દ્વારા વહન થતો પ્રવાહ \(1\,A\) હોય, તો કોઇલના કેન્દ્રમાં ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય લગભગ કેટલું હશે? (મુક્ત અવકાશની પરમીએબીલીટી \(=4 \pi \times 10^{-7}\, H / m\))NEET 2022 Easy