NEET · Biology · STD 11 - 2. Biology classification
ખોટું વિધાન પસંદ કરો.
- A "કૉન્ટાજિયમ વાઇવમ ફ્લુઇડમ" શબ્દ એમ. ડબલ્યુ. બેઈજેરિનેક દ્વારા પ્રયોજવામાં આવ્યો હતો.
- B તમાકુમાં મોઝેઈક રોગ અને મનુષ્યમાં \(AIDS\) વાઈરસ દ્વારા થાય છે.
- C વિરોઈડ્સની શોધ ડી.જે. ઇવાનોવ્સ્કી દ્વારા થઈ હતી.
- D ડબલ્યુ.એમ. સ્ટેનલીએ દર્શાવ્યું કે વાઈરસનું સ્ફટિકીકરણ કરી શકાય છે.
Answer & Solution
Correct Answer
(C) વિરોઈડ્સની શોધ ડી.જે. ઇવાનોવ્સ્કી દ્વારા થઈ હતી.
Step-by-step Solution
Detailed explanation
(c) : વિરોઈડ્સ ચેપી \(RNA\) કણો છે જેની શોધ ટી.ઓ. ડાયેનર \((1971)\) દ્વારા કરવામાં આવી હતી. તેઓ પ્રોટીન આવરણ વિહીન હોય છે અને ફક્ત વનસ્પતિઓમાં રોગોનું કારણ બને છે, દા.ત., બટાકાનો ત્રાક કંદ રોગ, ક્રાયસન્થેમમ સ્ટંટ વગેરે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- \(MALT\) એ માનવ શરીરમાં લસિકા પેશીઓ ................. \(\%\) ધરાવે છે.NEET 2017 Medium
- નીચેનામાંથી કયું વિધાન સરળ સ્નાયુની પ્રકૃતિને ખોટી રીતે રજૂ કરે છે ?NEET 2021 Medium
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
યાદી - I યાદી - II A. શીર્ષ (i) ઉત્સેચકો B. મધ્યખંડ (ii) શુક્રકોષની ગતિશીલતા C. શુક્રાગ્ર (iii) ઊર્જા D. પૂંછડી (iv) આનુવંશિક દ્રવ્ય
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - નીચેનામાંથી કયું ઘટક બેક્ટેરિયલ કોષને ચીકણો ગુણધર્મ પ્રદાન કરે છે?NEET 2017 Medium
- એક વનસ્પતિમાં બીજનો કાળો રંગ (\(BB/BB\)) એ બીજના સફેદ રેગ (bb) ઉ૫ર પ્રભાવી છે. આ સંદર્ભમાં કાળા રંગના બીજ ધરાવતા છોડનો જનીન પ્રકાર શોધવા માટે નીચેના પૈકી કયા જનીન પ્રકાર સાથે તમે સંકરણ કરાવશો?NEET 2024 Medium
- ઘણા સહઉત્સેચકોના આવશ્યક રાસાયણિક ઘટકો છેNEET 2013 Medium
More PYQs from NEET
- લેસીથિન, સજીવ પેશીઓમાં જોવા મળતું ઓછો આણ્વીય વજન ધરાવતું કાર્બનિક સંયોજન છે, તે કોનું ઉદાહરણ છે:NEET 2024 Medium
- આપેલ લોજીક પરિપથ માટે સત્યાર્થી સારણી (ટ્રુથ ટેબલ)\(.......\) છે.
NEET 2022 Medium - નીચેના સંયોજનો માટે બેઝિક પ્રબળતાનો સાચો વધતો ક્રમ કયો છે ?
NEET 2017 Medium - નીચે બે વિધાનો આપેલા છે : એક ને કથન \((A)\) અને બીજાને કારણ \((R)\) થી દર્શાવેલ છે. કથન \((A)\) : સ્પ્રિગમાં ખેંચાણ, સ્પ્રિંગના દ્રવ્યના આકાર સ્થિતિસ્થાપકતતા અંક થકી મેળવવામાં આવે છે. કારણ \((R)\) : કોપરના ગુંચળાકાર સ્પ્રિંગ પાસે સમાન પરિમાણ ધરાવતી સ્ટીલની બનેલી સ્પ્રિંગ કરતા વધારે તણાવ મળબૂતી \((tensile\,strength)\) હોય છે. ઉપરોક્ત વિદ્યાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.NEET 2022 Medium
- \(Sc\, (Z = 21)\) સંક્રાંતિ તત્વ છે, પરંતુ પણ \(Zn\, (Z = 30)\) નથી. કારણ કે...........NEET 2013 Medium
- લેસાઈન નિષ્કર્ષણમાં નાઈટ્રોજન અને સલ્ફર બંને હાજર છે. જે \(Fe ^{3+}\) ની સાથે નીચેનાના બનવાને કારણે લોહી જેવો લાલ રંગ આપે છે.NEET 2023 Medium