NEET · Biology · STD 11 - 6. Anatomy flowering plants
ખોટું વિધાન ઓળખો.
- A ટેનીન, રેઝીન, તેલ વગેરેના જમાવટને કારણે મધ્યકાષ્ઠ ઘેરા રંગનું હોય છે.
- B મધ્યકાષ્ઠ પાણીનું વહન કરતું નથી પરંતુ યાંત્રિક આધાર પૂરો પાડે છે.
- C રસકાષ્ઠ મૂળથી પર્ણ સુધી પાણી અને ખનીજોના વહનમાં સંકળાયેલું છે.
- D રસકાષ્ઠ સૌથી અંદરનું દ્વિતીયક જલવાહક છે અને તે આછા રંગનું હોય છે.
Answer & Solution
Correct Answer
(D) રસકાષ્ઠ સૌથી અંદરનું દ્વિતીયક જલવાહક છે અને તે આછા રંગનું હોય છે.
Step-by-step Solution
Detailed explanation
રસકાષ્ઠ સૌથી અંદરનું દ્વિતીયક જલવાહક છે અને તે આછા રંગનું હોય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- એમ્નિઓસેન્ટેસીસ (ગર્ભજળ કસોટી) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
- નીચેનામાંથી કયું મોટાભાગના પ્રોટીનની ત્રિ-પરિમાણીય સંરચનાના સ્થિરીકરણમાં સૌથી ઓછું સંકળાયેલું હોવાની શક્યતા છે?NEET 2016 Medium
- જરાયુવિન્યાસના પ્રકારો (કૉલમ\(-I\)) ને તેના ઉદાહરણો (કૉલમ\(-II\)) સાથે જોડો
નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોકૉલમ\(-I\) કૉલમ\(-II\) \((a)\) તલસ્થ \((i)\) રાઈ \((b)\) અક્ષીય \((ii)\) જાસૂદ \((c)\) ચર્મવર્તી \((iii)\) ડાયએન્થસ \((d)\) મુક્ત કેન્દ્રીય \((iv)\) સૂર્યમુખી NEET 2019 Hard - નીચે પૈકી વિધાનોમાંથી કયું ખોટું છે ?NEET 2021 Medium
- માદા જનનકોષની ફરતે આવેલ કોષસ્તરો કે રચનાઓને બહાર થી અંદરની તરફ ગોઠવો :
A. ઝોના પેલ્યુસીડા
B. પેરિવિટેલાઇન અવકાશ
C. કોરોનો રેડિએટા
D. અંડકોષનું રસસ્તર
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Hard - નીચેનામાંથી કયું ફૂગ માટે ખોટું છે?NEET 2016 Medium
More PYQs from NEET
- નર દેડકાની મૈથુની ગાદીના સ્થાન વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2025 Easy
- કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ \(I\) કૉલમ \(II\) \((a)\) ફાઈબ્રિનોજન \((i)\) આસૃતીય સંતુલન \((b)\) ગ્લોબ્યુલિન \((ii)\) રુધિર ગંઠાવવું \((c)\) આલ્બ્યુમીન \((iii)\) રક્ષણાત્મક ક્રિયાવિધિ (ડિફેન્સ મિકેનિઝમ) NEET 2018 Medium - મિથેનોજન્સ કયા સમુદાયના સભ્યો છે?NEET 2016 Medium
- પાયરોલમાં ક્યાં ઇલેક્ટ્રોનની ઘનતા મહત્તમ છે
NEET 2016 Medium - ન્યુરોટ્રાન્સમિટર્સનું રિસેપ્ટર સ્થાન \(..........\) પર હાજર હોય છે.NEET 2017 Medium
- એક હવામાં જતાં પદાર્થનો વેગ \((20 \hat{\mathrm{i}}+25 \hat{\mathrm{j}}-12 \hat{\mathrm{k}})\) છે તે અચાનક બે ભાગમાં વિભાજિત થાય છે જેમના દળનો ગુણોતર \(1: 5\) છે.નાનો પદાર્થ \((100 \hat{\mathrm{i}}+35 \hat{\mathrm{j}} +8 \hat{\mathrm{k}})\) ના વેગથી ગતિ કરતો હોય તો મોટા પદાર્થનો વેગ કેટલો હશે?NEET 2019 Medium