enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 2. human reproduction
ખોટું વિધાન નક્કી કરો.
- A \(LH\) અને \(FSH\) ફોલીક્યુલર તબક્કામાં ક્રમશઃ ઘટતા જાય છે.
- B \(LH\) અને \(FSH\) અંડવાહિનીમાં અંડકોષ વિમોચન કરે છે.
- C \(LH\) આંતરાલય કોષોમાંથી એન્ડ્રોજનના સાવને વિમોચન કરે છે.
- D \(FSH\) સરટોલી કોષોને ઉત્તેજિત કરે છે જે શુક્રકાયાન્તરણમાં મદદ કરે છે.
Answer & Solution
Correct Answer
(A) \(LH\) અને \(FSH\) ફોલીક્યુલર તબક્કામાં ક્રમશઃ ઘટતા જાય છે.
Step-by-step Solution
Detailed explanation
(a) : During follicular phase \(FSH\) secretion increases. Follicular phase (proliferative phase) usually includes cycle days \(6-13\) or \(14\) in a \(28\) days cycle. The follicle stimulating hormone \((FSH)\) secreted by the anterior lobe of the pituitary gland stimulates the ovarian follicle to secrete estrogens.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- રેડ લિસ્ટ મુદ્દાઓ કે માહિતી કોની ધરાવે છે?NEET 2016 Medium
- જે રંગસૂત્રોમાં સેન્ટ્રોમિયર એક છેડાની નજીક સ્થિત હોય છે તે છેNEET 2015 Medium
- નીચે પૈકી કઈ જોડી ખોટી રીતે જોડાયેલ છે ?NEET 2018 Medium
- \(^{14}N\) ન્યુક્લીઓટાઈડ્ઝ ધરાવતા માધ્યમમાં \({ }^{15} N\) - \(dsDNA\) વાળા દશ \(E.coli\) કોષોનું સંવર્ધન કરવામાં આવે છે. \(60\) મિનીટ પછી એવા કેલલા \(E.coli\) કોષો હશે નેનું DNA \({ }^{15} N\) થી મુક્ત હશે ?NEET 2022 Medium
- ઢોરોમાં મેડ કાઉ ડિસીઝ એક સજીવ દ્વારા થાય છે જેમાં હોય છેNEET 2019 Medium
- નીચે પૈકી કઈ વનસ્પતિ, ફાની એક જાતિ સાથે ઘનિષ્ઠ સંબંધ દર્શાવે છે, જ્યાં બેમાંથી એક પણ સજીવ, પોતાનું જીવનચક્ર બીજા વગર પૂરું નથી કરી શકતું ?NEET 2018 Medium
More PYQs from NEET
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(I\) યાદી \(II\) (A) એકકોષીય ગ્રંથિમય અધિચ્છદ (I) લાળ ગ્રંથીઓ (B) સંયુક્ત અધિચ્છદ (II) સ્વાદુપિંડ (C) બહુકોષીય ગ્રંથિમય અધિચ્છદ (III) અન્નમાર્ગના ગોબ્લેટ કોષો (D) અંતઃસ્ત્રાવી ગ્રંથિમય અધિચ્છદ (IV) મુખગુહાની ભીની સપાટી NEET 2024 Medium - \(C_1 = C_2 = C_3 = C_4 = 10 \mu F\) અને \(C_5 = 2.5 \mu F\) કેપેસીટન્સ ધરાવતા પાંચ કેપેસીટરને 50 V ની બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે છે.
તેમનો સમતુલ્ય કેપેસીટન્સ અને પ્રત્યેક કેપેસીટર પરના ચાર્જ અનુક્રમે __________ છે.
NEET 2026 Easy - ઉત્સેચકીય પ્રક્રિયા દરમિયાન બનતી ક્રિયાધારની સંક્રાંતિ અવસ્થાની સંરચના છેNEET 2013 Medium
- \(XeO_4\) અણુના સંદર્ભમાં ખોટુ વિધાન ઓળખો.NEET 2013 Medium
- પ્રકાશના ક્યાં રંગની તરંગ લંબાઈ મહત્તમ છે?NEET 2019 Easy
- મકાઈના દાણાના બીજપત્રને કહે છેNEET 2016 Medium