NEET · Biology · STD 11 - 8. Cell the unit of life
ખોટું જોડાણ શોધો.
- A પ્રોટીસ્ટા - યુકેરિયોટાસ
- B મીથેનોઝન્સ - પ્રોકેરિયોટાસ
- C હવા ભરેલ રસધાનીઓ - ગ્રીન બેક્ટરિયા
- D મોટી મધ્યસ્થ રસધાનીઓ - પ્રાણીકોષો
Answer & Solution
Correct Answer
(D) મોટી મધ્યસ્થ રસધાનીઓ - પ્રાણીકોષો
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી ક્યા વિધાનો સાચાં છે? \(A\). બેઝોફિલ્સ એ કુલ \(WBC\)માંના વિપુલ પ્રમાણમાં આવેલા કોષો છે. \(B\). બેઝોફિલ્સ હીસ્ટામાઈન, સેરોટોનીન અને હિપેરીનનો સ્ત્રાવ કરે છે. \(C\). બેઝોફિલ્સ એ સોજો (દાહ)ના પ્રતિચારમાં સામેલ છે. \(D\). બેઝોફિલ્સ કીડની આકારનું કોષકેન્દ્ર ધરાવે છે. \(E\). બેઝોફિલ્સ એ અકણિકામમય કોષ છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2023 Medium
- એવી લીલ કે જેનો માનવ ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય છે, તે છેNEET 2014 Medium
- નીચેના માંથી કયા અંતઃસ્ત્રાવનું સ્તર ગ્રાફીયન પુટીકામાંથી અંડકોષની મુક્તિ (અંડપાત) નું કારણ છે ?NEET 2020 Easy
- ગોલ્ગી પ્રસાધન મુખ્ય ભૂમિકા ભજવે છેNEET 2013 Medium
- ઘણા પૃષ્ઠવંશીઓમાં અગ્ર ઉપાંગના હાડકાઓની સામ્યતા એ આનું ઉદાહરણ છે.NEET 2018 Easy
- વસંતકાષ્ઠની અંતસ્થ રચના કેટલીક વિશિષ્ટતાઓ દર્શાવે છે. વસંતકાષ્ઠ વિશેના વિધાનોનો સાચો સમૂહ ઓળખો.
\((a)\) તેને પૂર્વકાષ્ઠ પણ કહેવાય છે.
\((b)\) વસંત ઋતુમાં એધા સાંકડી વાહિનીઓવાળા જલવાહક ઘટકો ઉત્પન્ન કરે છે.
\((c)\) તે રંગે આછું હોય છે.
\((d)\) વસંતકાષ્ઠ શરદકાષ્ઠ સાથે એકાંતરીય સમકેન્દ્રીય વલયો દર્શાવે છે જે વાર્ષિક વલયો બનાવે છે.
\((e)\) તેની ઘનતા ઓછી હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Medium
More PYQs from NEET
- \((\overrightarrow A - \overrightarrow B )\) અને \((\overrightarrow A \times \overrightarrow B )\) વચ્ચેનો ખૂણો કેટલો થાય? \((\overrightarrow{ A } \neq \overrightarrow{ B })\)NEET 2017 Easy
- \(Co^{3+}\) સંકીર્ણ માટે દ્રશ્યમાન વિસ્તારમાંથી તરંગલંબાઇના શોષણનો સાચો વધતો ક્રમ જણાવો.NEET 2017 Hard
- એક સાદા લોલકના ગોળાની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો 0.02 જૂલ છે. સંતુલન સ્થિતિમાં સાદા લોલકના ગોળાની ઝડપ આશરે :
(લોલકના ગોળાનું દળ =20 g લો)NEET 2026 Medium - નીચે દર્શાવેલ વનસ્પતિની પુષ્ય ધરાવતી શાખામાંથી કયા પ્રકારનું રસાયણ મેળવાય છે?
NEET 2014 Medium - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : લોહચુંબકત્વ (Ferromagnetism) એ અનુચુંબકત્વ (Paramagnetism) નું એક આત્યંતિક સ્વરૂપ ગણાય છે.
વિધાન II: \(\text{Cr} ^{2+}\) આયન \((\text{Z} =24)\) માં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા \(\text{Nd} ^{3+}\) આયન \((\text{Z}=60)\) માં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી જ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2025 Easy - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) લ્યુકાસ ક્સોટીમાં, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતિયક આલ્કોહોલને સાંદ્ર \(HCl + ZnCl _{2}\) કે જે લ્યુકાસ પ્રક્રિયક તરીક જાણીતો છે, તેની તરફની સક્રીયતાને આધારે પ્રભેદિત કરવામાં આવે છે. વિધાન \(II :\) પ્રાથમિક આલ્કોહોલ સૌથી ઝડપી પ્રક્રિયા કરે છે અને તે લ્યુકાસ પ્રક્રિયક સાથે ઓરડાના તાપમાને પ્રક્રિયા કરી ખૂબ જ ત્વરિત દૂધિયું (turbidity) બનાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2022 Medium