NEET · Biology · STD 11 - 9. Biomolecules
ખોટી જોડ ઓળખો.
- A આલ્કલોઈડ - કોડીન
- B ઝેરી દ્રવ્ય - એબ્રીન
- C લેક્ટીન્સ - કોન્કેનાવેલિન \(A\)
- D દવાઓ - રીસીન
Answer & Solution
Correct Answer
(D) દવાઓ - રીસીન
Step-by-step Solution
Detailed explanation
રીસીન એક ઝેરી દ્રવ્ય છે, દવા નથી.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાંથી નિષ્કર્ષિત DNA ખંડોનો ઉપયોગ પુનઃસંયોજક DNA ના નિર્માણમાં થઈ શકે છે.
વિધાન II : એગારોઝ જેલમાં નાના કદના DNA ખંડો એનોડની નજીક જોવા મળે છે જ્યારે મોટા ખંડો કુવાઓની નજીક જોવા મળે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :NEET 2025 Medium - નીચેના કોલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
\((a)\quad (b)\quad (c)\quad (d)\quad \)\((a)\) ઈઓસિનોફિલ્સ \((i)\) રોગપ્રતિકારક પ્રતિચાર \((b)\) બેઝોફિલ્સ \((ii)\) ભક્ષકકોષ \((c)\) તટસ્થકણ \((iii)\) વિનાશકારી ઉત્સેચક હિસ્ટામાઈનેઝ મુક્ત કરે \((d)\) લિમ્ફોસાઈટ્સ (લસિકાકણ) \((iv)\) હિસ્ટામાઈન ધરાવતી કણિકાઓ મુક્ત કરે છે. NEET 2020 Easy - નીચે પૈકીની કઈ ગર્ભનિરોધક પદ્ધતિમાં અંતઃસ્ત્રાવ ભાગ ભજવે છે ?NEET 2019 Easy
- આદિ કોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રી કોષોમાં આવેલ પટલ વિહિન કોષીય અંગીકાઓ__________ છે.NEET 2026 Hard
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(I\) યાદી \(II\) (A) એકકોષીય ગ્રંથિમય અધિચ્છદ (I) લાળ ગ્રંથીઓ (B) સંયુક્ત અધિચ્છદ (II) સ્વાદુપિંડ (C) બહુકોષીય ગ્રંથિમય અધિચ્છદ (III) અન્નમાર્ગના ગોબ્લેટ કોષો (D) અંતઃસ્ત્રાવી ગ્રંથિમય અધિચ્છદ (IV) મુખગુહાની ભીની સપાટી NEET 2024 Medium - શુક્રકોષજનક શુક્રકોષો ઉત્પન્ન કરવા માટે કોષ વિભાજનની શ્રેણીમાંથી પસાર થાય છે. નીચેનામાંથી સાચાં વિધાનો પસંદ કરો :
A. શુક્રકોષજનક હંમેશા અર્ધસૂત્રી કોષ વિભાજનમાંથી પસાર થાય છે.
B. પ્રાથમિક શુક્રકોષજન્ય કોષો સમસૂત્રી ભાજન દ્વારા વિભાજન પામી દ્વિતીયક શુક્રકોષજન્ય કોષો ઉત્પન્ન કરે છે.
C. દ્વિતીયક શુક્રકોષજન્ય કોષો, તેમના દ્વિતીય અર્ધસૂત્રી ભાજન દ્વારા, એકકીય શુક્રકણિકાઓ ઉત્પન્ન કરે છે.
D. પ્રશુક્રકોષો સમસૂત્રી ભાજન દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે.
E. પ્રશુક્રકોષો શુક્રકાયાંતરણ દ્વારા શુક્રકોષોમાં રૂપાંતરિત થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium
More PYQs from NEET
- \(10 \;cm\) ત્રિજયા, \(500\) આંટા અને \(2\;\Omega\) અવરોધ ધરાવતી એક કોઇલને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીયક્ષેત્રના સમક્ષિતિજ ધટકને લંબ રહે તેમ મૂકેલ છે. તેને તેના ઊર્ધ્વ વ્યાસ ફરતે \(0.25 \;s \) માં \(180^o\) ફેરવવામાં આવે છે.આ કોઇલમાં પ્રેરિત થતું \(emf \) કેટલું હશે? \((H_E=3.0 \times 10^{-5}\;T )\)NEET 2017 Medium
- લિપસ લુપ એક પ્રકારનું ગર્ભનિરોધક છે જેનો ઉપયોગ થાય છે :NEET 2022 Easy
- પ્રકાશસંશ્લેષણમાં પ્રકાશની ગેરહાજરીમાં પ્રક્રિયાઓ ક્યાં થાયNEET 2015 Medium
- યાદી - I ને યાદી - II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી-I (ઉદાહરણ) યાદી-II (દ્રાવણનો પ્રકાર) A. ભેજ I. ઘનનું ઘનમાં B. મિશ્રધાતુઓ II. પ્રવાહીનું વાયુમાં C. એમાલ્ગમ III. ઘનનું વાયુમાં D. ધુમાડો IV. પ્રવાહીનું ઘનમાં NEET 2025 Easy - \(Q \) વિદ્યુતભાર ધરાવતાં અને \( A \) ક્ષેત્રફળવાળા અલગ કરેલ સમાંતર પ્લેટસ કેપેસિટર \(C \) ની ધાતુની પ્લેટસ વચ્ચેનું સ્થિત વિદ્યુતબળ.....NEET 2018 Easy
- એકદળી પ્રકાંડની રચનાને અનુલક્ષીને જે વિધાન સાચું નથી, તે શોધો.NEET 2025 Easy