NEET · Biology · STD 11 - 8. Cell the unit of life
કેટલીક સાયનોબેક્ટેરિયામાં રંજકદ્રવ્ય ધરાવતી પટલમય પ્રવર્ધ _____ છે.
- A શ્વસનમૂળ
- B ક્રોમેટોફોર
- C અભિકોષ
- D તલકાય
Answer & Solution
Correct Answer
(B) ક્રોમેટોફોર
Step-by-step Solution
Detailed explanation
(b) : ક્રોમેટોફોર એક રંજકદ્રવ્યયુક્ત પટલમય અથવા પુટિકામય રચના છે જેને વિખેરીત પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયા અથવા સાયનોબેક્ટેરિયામાંથી અલગ કરી શકાય છે. તેમની કોષરસપટલ કોષરસમાં ગડીઓ સ્વરૂપે પ્રવર્ધિત થઈ લેમલા બનાવે છે, જે દ્વિ-એકમ પટલ સંરચના ધરાવે છે. પ્રકાશસંશ્લેષણની પ્રકાશ-પ્રેરિત ઇલેક્ટ્રોન પરિવહન અને ફોસ્ફોરાયલેશન પ્રક્રિયાઓ માટે જરૂરી રંજકદ્રવ્યો અને મોટાભાગના ઉત્સેચકો કોષરસપટલ અને પટલિકાઓમાં આવેલા હોય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- લેબોરેટરીમાં \('80'\) ડ્રોસોફિલાની વસ્તીમાંથી એક અઠવાડિયામાં \('8\)' ડ્રોસોફિલા મૃત્યુ પામે છે. તો આ વસ્તીમાં તે સમયગાળા દરમ્યાનનો મૃત્યુદર પ્રતિ અઠવાડિયાનો\(\dots\dots\dots\) થાય.NEET 2022 Medium
- સોલેનેસી કુળમાટે નીચે પૈકી કયું પુષ્પ સૂત્ર સાચું છે ?
NEET 2026 Medium - નીચેનામાંથી કયા પ્રાણીઓ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા સાચા દેહકોષ્ઠી પ્રાણીઓ છે?NEET 2019 Easy
- નીચે બે વિધાનો આપેલાં છે: જેમાં એકને વિધાન \(A\) અને બીજાને કારણ \(R\) તરીકે દર્શાવેલ છે: વિધાન \(A\):\(FSH\) સ્ત્રીઓમાં અંડપુટીકાઓ પર અને પુરુષોમાં લેડિગના કોષો પર કાર્ય કરે છે. કારણા \(R\) : સ્ત્રીઓમાં વૃદ્વિ પામતી અંડપુટીકાઓ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે જ્યારે પુરુષોંમાં આાંતરાલીય કોષો એન્ડ્રોજન્સ સ્ત્રાવ કરે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- રાસાયણિક આસૃતિ (કેમીઓસ્મોસીસ) દરમ્યાન \(ATP\) સંશ્લેષણ વખતે મુક્ત થતી ઊર્જા સંબંધી નીચે પૈકી ક્યું સાચું નથી ? જે આ સમાવે છે :NEET 2022 Medium
- નીચેનાં વિધાનો ધ્યાનમાં લો. \(A\). મૃતભક્ષીઓ અવખંડન કરે છે. \(B\). સેન્દ્ર કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા ફરીથી વિધટન પામે છે જેને ખનીજીકરણ કહे છે. \(C\). જલ દ્રાવ્ય અકાર્બનિક પોષકો ભૂમિનાં સ્તરોમાં નીચે ઊતરતા જાય છે અને ઉપલબ્ધ ક્ષારો તરીકે અવક્ષેપિત થાય છે એ પ્રક્રિયાને લીહિંગ કહેવાય છે. \(D\). મૃત અવશેષીય આહાર શૃંખલા સજીવોથી શરૂ થાય છે. \(E\). અળસિયા મૃત અવશેષીય પદાર્થોને નાના-નાના કણોમાં તોડી નાખે છે જે પ્રક્રિયાને કેટાબોલિઝમ અપપાચન કહેવાય છે. સાચા વિધાનો ક્યા છે તે નીચે પૈકી વિકલ્પોમાંથી પસંદ કરો :NEET 2023 Medium
More PYQs from NEET
- \(k\) જેટલો બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગની લંબાઈને \(1:2:3 \) ના ગુણોત્તરમાં કાપવામાં આવે છે. તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે અને નવો બળ અચળાંક \(k’\) થાય. પછી તેમને સમાંતરમાં જોડવામાં આવે છે અને બળ અચળાંક \(k’’ \) થાય છે. તો \(\frac{{{k'}}}{{{k''}}}\) કેટલો થાય?NEET 2017 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:\(\text{List - I}\) \(\text{List - II}\) \(\text{A. Haber process}\) \(\text{I. Fe catalyst}\) \(\text{B. Wacker oxidation}\) \(\text{II. \(\text{PdCl} _2\)}\) \(\text{C. Wilkinson catalyst}\) \(\text{III.}\) \(\left[\left(\text{PPh} _3\right)_3\text{RhCl} \right]\) \(\text{D. Ziegler catalyst}\) \(\text{IV.}\) \(\text{TiCl} _4\) with \(\text{Al} \left(\text{CH} _3\right)_3\) NEET 2025 Medium - ઉત્સેચકનો પ્રોટીન ભાગ _______ કહેવાય છે.NEET 2025 Easy
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
વિધાન (A) : બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે પરંતુ બધા મેરુદંડી પૃષ્ઠવંશી નથી.
કારણ (R) : ઉપસમુદાય પૃષ્ઠવંશીના સભ્યો ભ્રૂણકાળ દરમિયાન મેરુદંડ ધરાવે છે, પુખ્ત વયના લોકોમાં મેરુદંડને કાસ્થિમય અથવા અસ્થિમય કશેરુકદંડ દ્વારા બદલવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - દ્વિઅંગીમાં, કુડમલીઓ નીચેનામાંથી કયા એકમાં મદદ કરે છે?NEET 2025 Easy
- એક અવરોધકને 12 V emf અને 2 Ω આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડેલ છે. જો પરિપથમાં પ્રવાહ 0.6 A હોય, તો બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ છે :NEET 2026 Easy