NEET · Biology · STD 11 - 5. Morphology flowering plants
કેટલાક વનસ્પતિઓમાં પુષ્પાસન ફળ નિર્માણમાં ફાળો આપે છે. આવા ફળોને શું કહે છે?
- A અફલિત ફળ
- B કૂટ ફળ
- C સંગ્રહિત ફળ
- D સત્ય ફળ
Answer & Solution
Correct Answer
(B) કૂટ ફળ
Step-by-step Solution
Detailed explanation
સફરજન અને નાસપતી જેવી કેટલીક વનસ્પતિઓમાં પુષ્પાસન અંડાશયની સાથે ફળ નિર્માણમાં ભાગ લે છે. તેમને કૂટ ફળ કહેવાય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- કયો વાહક \(DNA\) ના નાના ટુકડાનું ક્લોનિંગ કરી શકે છે?NEET 2014 Medium
- નીચે પૈકી પરાગનયનના પ્રકારોમાંથી કયું, પરાગાસન પર જનિનીક દૃષ્ટિએ વિવિધ પ્રકારની પરાગ રજો લાવશે ?NEET 2026 Medium
- જો \(mRNA\)ની હરોળ નીચે પ્રમાણેની હોય તો, નીચે જણાવેલ કર શૃંખલા સાંકેતિક શૃંખલામાં બંધબેસતી શૃંખલા હશે? \(5'AUCGAUCGAUCGAUCGAUCGAUCG\,AUCG 3'\)NEET 2023 Medium
- શેરડીના પાકમાં નીચેના પૈકી ક્યા વનસ્પતિ વૃદ્ધિ નિયામકનો છંટકાવ કરવાથી પ્રકાંડની લંબાઈમાં વધારો થવાથી પાકનું ઉત્પાદન વધે છે?NEET 2024 Medium
- લિપસ લુપ એક પ્રકારનું ગર્ભનિરોધક છે જેનો ઉપયોગ થાય છે :NEET 2022 Easy
- આપેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિને તે સ્રાવો અને કાર્યો તથા ઊણપનાં લક્ષણો સાથે સચોટ રીતે જોડો. . અંતઃસ્ત્રાવી ગ્રંથિ - અંતઃસ્ત્રાવ - કાર્યો/ઊણપનાં લક્ષણોNEET 2013 Medium
More PYQs from NEET
- અહીં દર્શાવેલ આકૃતિમાં લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ (\(cm\) માં) કેટલી છે? (બધા જ સ્તરો પાતળા ધારો)
NEET 2023 Medium - નીચે ત્રિઅંગીના જીવનચક્રના તબક્કાઓ આપેલા છે. નીચેના તબક્કાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો.
A. પ્રસૂકાય અવસ્થા
B. બીજાણુ માતૃકોષોમાં અર્ધસૂત્રણ
C. ફલન
D. જન્યુજનકમાં સ્ત્રીધાની અને પુકેસરધાનીનું નિર્માણ.
E. પાણીની હાજરીમાં પુજન્યુઓનું સ્ત્રીધાનીમાં સ્થળાંતરણ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium - કારેલા, રાઈ, રીંગણ, કોળું, જાસૂદ, લ્યુપિન, કાકડી, શણ, ચણા, જામફળ, બીન, મરચું, આલુ, પિટુનિયા, ટામેટાં, ગુલાબ, અશ્વગંધા, બટાકા, ડુંગળી, કુંવારપાઠું અને ટ્યુલિપ પૈકી કેટલા છોડમાં અધોજાયી પુષ્પ હોય છે?NEET 2013 Medium
- એક નાના ટેલિસ્કોપમાં \(140\) \(cm\)ની કેન્દ્રલંબાઈ ધરાવતો ઓબ્જેક્ટિવ અને \(5.0\) \(cm\)નl કેન્દ્રલંબાઈ ધરાવતો નેત્રકાચ (આઈ પીસ) છે. દૂરની વસ્તુને જોતાં ટેલિસ્કોપની મોટવણી. . . . . . થશે.NEET 2024 Medium
- ત્રણ બિન્ન \(M\) દળ ધરાવતા પદાર્થોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પરસ્પર એકબીજાને લંબ હોય તેવી ત્રિકોણની \(2 \;m\) લંબાઇ ધરાવતી બાજુએ મૂકવામાં આવેલ છે ધારો કે બંને પરસ્પર લંબ બાજુઓ એકબીજાને ઊંગમબિંદુ આગળ છેદે છે તો તેના દ્રવ્યમાન કેન્દ્ર સ્થાનસદીશ મેળવો.
NEET 2020 Medium - એક વિદ્યુત ડાઇપોલ \(2 \times 10^5\ N/C\) ના સમાન વિદ્યુતક્ષેત્રમાં, ક્ષેત્ર સાથે \(30^o \) ના કોણે રહેલો છે.આ સ્થિતિમાં તે \( 4\ Nm \) જેટલું ટોર્ક અનુભવે છે.જો ડાઇપોલની લંબાઇ \(2\ cm \) હોય,તો ડાઇપોલ પરનો વિદ્યુતભાર કેટલો હશે?NEET 2023 Medium