NEET · Biology · STD 11 - 1. The living world
કેરી નું સાચું વૈજ્ઞાનિક નામ પસંદ કરો જેનું સૌપ્રથમ વર્ણન કેરોલસ લિનાયસ દ્વારા કરવામાં આવ્યું હતું:
- A Mangifera indica Car. Linn
- B Mangifera indica Linn
- C Mangifera indica
- D Mangifera Indica
Answer & Solution
Correct Answer
(B) Mangifera indica Linn
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ \(I\) સૂચિ \(II\) (A). ગુલાબ (I). વ્યાવૃત કલિકાંતર વિન્યાસ (B). વટાણા (II). પરિજાયી પુષ્પ (C). કપાસ (III). અષ્ટિલ ફળ (D). કેરી (IV). ધારાવર્તી જરાયુવિન્યાસ NEET 2024 Medium - શેરડીના પાકમાં નીચેના પૈકી ક્યા વનસ્પતિ વૃદ્ધિ નિયામકનો છંટકાવ કરવાથી પ્રકાંડની લંબાઈમાં વધારો થવાથી પાકનું ઉત્પાદન વધે છે?NEET 2024 Medium
- કયું એક વિધાન ખોટું છે?NEET 2015 Medium
- તંતુમય ઘટકોનું કાર્ય શું છે?NEET 2014 Medium
- નજીકના ભવિષ્યમાં લુપ્ત થતી જાતિને શું કહે છે?NEET 2014 Medium
- આમાંથી કયો ઓપેરોનનો ભાગ નથી ?NEET 2018 Medium
More PYQs from NEET
- જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તેણે નીચેના લક્ષણો પૂરાં કરવાં જોઈએ. સિવાય કે.....NEET 2016 Medium
- જલવિઘટન ઉત્સેચકો ધરાવતી કોષીય અંગિકા છેNEET 2016 Medium
- ઓરડાના તાપમાને તેલની ટાંકીમાં પડતા \(5\,mm\) ત્રિજ્યાના તાંબાના બોલનો ટર્મિનલ વેગ \(10\,cm-s ^{-1}\) છે. જો ઓરડાના તાપમાને તેલની સ્નિગ્ધતા \(0.9\,kg\,m ^{-1}s ^{-1}\) હોય, તો શ્યાનતા બળ કેટલું હશે?NEET 2022 Easy
- નીચેનામાંથી કયો છોડ પિચ્છફલક કલિકાંતર વિન્યાસ અને દ્વિગુચ્છી પુંકેસર દર્શાવે છે?NEET 2022 Medium
- સરીસૃપ વર્ગની લાક્ષણિકતાઓ છે:NEET 2013 Medium
- રેડિયોએક્ટિવ તત્વ \(A\) નો ક્ષય નિયતાંક \(8\lambda\) અને સમાન તત્વ \(B\) નો ક્ષય નિયતાંક \(\lambda\) છે. શરૂઆતમાં તેમના ન્યુકિલયસની સંખ્યા સમાન છે. કેટલા સમય પછી તેના ન્યુકિલયસોનો ગુણોતર \(\frac{1}{{{e^{}}}}\) થાય?NEET 2017 Medium