NEET · Biology · STD 11 - 2. Biology classification
કેન્દ્રસંલયન (કેરીઓગેમી) અને અર્ધસૂત્રીવિભાજન બાદ, આમાં બીજાણુઓ બહિર્જાતીય રીતે ઉત્પન્ન થાય છે.
- A સેકેરોમાયસીસ
- B ન્યુરોસ્પોરા
- C ઓલ્ટરનેરિયા
- D એગેરિક્સ
Answer & Solution
Correct Answer
(D) એગેરિક્સ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સફેદ રંગની પુનર્યોજિત જીવાણુઓની વસાહતોની સાપેક્ષમાં અપુનર્યોજિત (નોન રિકોમ્બિનન્ટ) જીવાણુઓની વસાહતો વાદળી રંગની દેખાય છે, કારણ કે -.NEET 2013 Medium
- વાદળી અને સફેદ પસંદગીયુક્ત સૂચકો વિકસાવવામાં આવ્યા છે, જે રંગકારક આધારકની હાજરીમાં રંગ ઉત્પન્ન કરવાની તેમની ક્ષમતાના આધારે પુનઃસંયોજક વસાહતોને બિન-પુનઃસંયોજક વસાહતોથી અલગ પાડે છે.
આ પદ્ધતિ વિશે નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: વાદળી રંગની વસાહતો પ્લાઝમિડમાં DNA ઇન્સર્ટ ધરાવે છે અને તેમને પુનઃસંયોજક વસાહતો તરીકે ઓળખવામાં આવે છે.
વિધાન II: વાદળી રંગ વિનાની વસાહતો પ્લાઝમિડમાં DNA ઇન્સર્ટ ધરાવે છે અને તેમને પુનઃસંયોજક વસાહતો તરીકે ઓળખવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2025 Medium - સૂચિ \(- I\) ને સૂચિ \(- II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a)- (b) -(c)- (d)\)સૂચિ \(- I\) સૂચિ \(- II\) (a) પ્રોટીન (i) \(C = C\) દ્વિબંધ (b) અસંતૃપ્ત ફેટી એસિડ (ii) ફોસ્ફોડાયએસ્ટર બંધ (c) ન્યુક્લિક એસિડ (iii) ગ્લાયકોસિડિક બંધ (d) પોલીસેકેરાઈડ (iv) પેપ્ટાઈડ બંધ NEET 2021 Medium - નીચે આપેલા અપસારી કે બહિર્ગામી ઉત્ક્રાંતિ માટેના ઉદાહરણો પૈકી ખોટો વિકલ્પ પસંદ કરો.NEET 2018 Easy
- કેટલીક વનસ્પતિઓમાં, માદા જન્યુજનક એ ફલન પામ્યા વગર ભ્રૂણમાં વિકાસ પામે છે. આ ઘટનાને આ કહેવાય છે :NEET 2019 Easy
- શૂળત્વચી પ્રાણીઓમાં જલવાહક તંત્રની ભૂમિકા _______ છે.
A. શ્વસન અને પ્રચલન
B. ઉત્સર્જન અને પ્રચલન
C. ખોરાક ગ્રહણ અને વહન
D. પાચન અને શ્વસન
E. પાચન અને ઉત્સર્જન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy
More PYQs from NEET
- અગિયારમા ધોરણની વિદ્યાર્થીની સવિતા સરળ લોલકની અસરકારક લંબાઈ L ના માપનના પ્રયોગ દરમિયાન દોલનો પૂર્ણ કરવા માટેના સમયની માહિતીને 60 s તરીકે નોંધે છે અને પછી સરળ લોલકની લંબાઈની ગણતરી કરે છે જે __________ છે.
\((\pi)=9.8\), અને \(g =9.8 m / s ^2\) લો)NEET 2026 Easy - ત્વક્ષીય એધા વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2020 Easy
- પરિજાયી પુષ્પો માં જોવા મળે છેNEET 2015 Medium
- એક રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધ આયુ સમય \(\alpha\) એ \(1.4 \times 10^{17} \;s\) છે જો એક નમૂનામાં ન્યુક્લિયસની સંખ્યા \(2.0 \times 10^{21}\) હોય તો આ નમૂનાની એક્ટિવિટી મેળવોNEET 2020 Medium
- નીચેનામાંથી કયું અનાવૃત બીજધારી વનસ્પતિઓનું લાક્ષણિક લક્ષણ છે?NEET 2025 Easy
- એક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ \({ }_{\mathrm{Z}}^{\mathrm{A}} \mathrm{X}\) નીચે મુજબનાં ક્રમમાં એક તત્ક્ષણિક ક્ષય પામે છે. \({ }_{\mathrm{Z}}^{\mathrm{A}} \mathrm{X} \rightarrow {}_{\mathrm{Z}-1}{\mathrm{B}} \rightarrow {}_{\mathrm{Z}-3 }\mathrm{C} \rightarrow {}_{\mathrm{Z}-2} \mathrm{D}\), જ્યાં \(\mathrm{Z}\) એ \(X\) નો પરમાણુક્રમાંક છે. ઉપરોક્ત ક્રમમાં ક્ષય પામતા શક્ય કણો \(.....\) હશે.NEET 2021 Medium