NEET · Biology · STD 11 - 11. photosynthesis in higher plants
કેલ્વિન ચક્રમાં \(\mathrm{CO}_2\) ના દરેક અણુના સ્થાપન માટે \(ATP\) અને \(NADPH\) ના કેટલા અણુઓની જરૂર પડે છે?
- A \(ATP\) ના \(2\) અણુઓ અને \(NADPH\) ના \(2\) અણુઓ
- B \(ATP\) ના \(3\) અણુઓ અને \(NADPH\) ના \(3\) અણુઓ
- C \(ATP\) ના \(3\) અણુઓ અને \(NADPH\) ના \(2\) અણુઓ
- D \(ATP\) ના \(2\) અણુઓ અને \(NADPH\) ના \(3\) અણુઓ
Answer & Solution
Correct Answer
(C) \(ATP\) ના \(3\) અણુઓ અને \(NADPH\) ના \(2\) અણુઓ
Step-by-step Solution
Detailed explanation
કેલ્વિન ચક્રમાં \(\mathrm{CO}_2\) ના \(1\) અણુના સ્થાપન માટે \(3\) \(ATP\) અણુઓ અને \(2 \mathrm{NADPH}\) અણુઓ આવશ્યક છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- હરિતકણમાં ગોઠવાયેલી ચપટી પટલમય કોથળીઓ એકબીજા પર ગોઠવાઈને જે રચનાઓ બનાવે છે, તે છે:NEET 2015 Medium
- સંશોધકોના એક જૂથે માછલી જેવા કેટલાક પ્રાણીઓ મેળવ્યા અને તપાસ કરતાં નીચેના લક્ષણો જોવા મળ્યા:
A. અંતઃકંકાલ કાસ્થિનું બનેલું હતું.
B. બાહ્ય પરોપજીવી, કારણ કે તેઓ તેમના વર્તુળાકાર ચૂષક મુખ વડે માછલીની ત્વચા પર ચોંટેલા જોવા મળ્યા.
C. યુગ્મ મીનપક્ષો અને ભીંગડા ગેરહાજર હતા, પરંતુ 7 જોડ ઝાલર ફાટો હાજર હતી.
નીચેનામાંથી કઈ પ્રાણી પ્રજાતિ આ લક્ષણો સાથે શ્રેષ્ઠ રીતે બંધ બેસતી હોવાનું તેમને લાગ્યું?NEET 2026 Easy - નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન I : યોનિપટલની હાજરી કે ગેરહાજરી એ કૈમાર્ય માટેનો વિશ્વાસપાત્ર સૂચક નથી. વિધાન II : યોનિપટલ ફક્ત પ્રથમ સંભોગ વખતે જ તૂટે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોસૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) એકસોપ્થેલ્મિક ગોઈટર \(I\) કોર્ટીસોલનો વધુ ૫ડતતો સાવ, ચંદ્રાકાર ચહેરો (મુન ફેસ), હાયપર ગ્લાયસ્સીમીયા \(B\) એકોમિગેલી (વિરૂપતા) \(II\) થાઈરોઈડ અંતઃસ્રાવનો ઓછો સ્રાવ અને કુંઠિત વૃદ્ધિ \(C\) કુશીંગ સિન્ડ્રોમ \(III\) થાયરોઈડ અંતઃસ્રાવનો વધુ પડતો સ્રાવ, આંખના ડોળા બહારની તરફ \(D\) કુંઠિત વૃદ્ધિ \(IV\) વૃદ્ધિ અંતઃસ્રાવનો વધુ ૫ડતો સ્રાવ NEET 2024 Medium - નીચે પૈકી કર્યું તેના જીવનગાળા પર્યત માત્ર એક જ વાર પુષ્પોભવ કરે છે ?NEET 2018 Easy
- કિરણ પુષ્પકો ધરાવે છેNEET 2020 Easy
More PYQs from NEET
- નીચેનામાંથી કયા અત્યંત ક્ષારીય પરિસ્થિતિઓમાં જોવા મળે છે?NEET 2017 Medium
- કોઈ એક સમક્ષિતિજ તળિયા પર \(100 \;kg\) દ્રવ્યમાન અને \(2\; m\) ત્રિજ્યાની એક તકતી ગબડે છે. તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ \(20\; cm/s\) છે. તેને રોકવા કેટલું કાર્ય કરવું પડે?NEET 2019 Medium
- એસીટોન અને મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઈડ વચ્ચે પ્રક્રિયા કરી ત્યારબાદ જળવિભાજન કરવાથી શું બને?NEET 2020 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I (પ્લેસેન્ટેશન) સૂચિ II (ઉદાહરણ) A.ધારાવર્તી I.રાઈ B. અક્ષવર્તી II. વટાણા C. ચર્મવર્તી III. ગલગોટા D. તલસ્થ IV. લીંબુ NEET 2026 Hard - સાચી રીતે જોડાયેલી જોડ પસંદ કરો.NEET 2014 Medium
- તારનો અવરોધ \(R\; ohm\) છે. જો તારને ઓગાળવામાં આવે અને ખેંચીને લંબાઇ મૂળ લંબાઈ કરતાં \(n\) ગણી કરતાં નવો અવરોઘ કેટલો થશે?NEET 2017 Medium