NEET · Biology · STD 11 - 11. photosynthesis in higher plants
કેલ્વીનચક્ર દરમ્યાન, ગ્લુકોઝના એક અણુને સંશ્લેષિત કરવા કેટલા \(ATP\) અને \(NADPH _2\) જરૂરી છે?
- A \(18\,ATP\) અને \(16\,NADPH _2\)
- B \(12\,ATP\) અને \(12\,NADPH _2\)
- C \(18\,ATP\) અને \(12\,NADPH _2\)
- D \(12\,ATP\) અને \(16\,NADPH _2\)
Answer & Solution
Correct Answer
(C) \(18\,ATP\) અને \(12\,NADPH _2\)
Step-by-step Solution
Detailed explanation
For every \(CO _2\) molecule entering the Calvin cycle, 3 molecules of ATP and 2 of \(NADPH _2\) are required. To make one molecule of glucose, 6 turns of the cycle are required. Thus, \(ATP\) and \(NADPH _2\) molecules required for synthesis of one molecule of glucose during Calvin cycle will be \(\rightarrow 6 \times\left[\begin{array}{l}3 ATP \\ 2 NADPH _2\end{array}\right]=\frac{18 ATP \text { and }}{12 NADPH _2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સ્પર્ધાત્મક પ્રતિબંધનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો?NEET 2016 Medium
- અંતરાલ જોડાણ (ગેપ જંકશન) નું કાર્ય છે:NEET 2015 Medium
- જો એક નિવસનતંત્રમાં પ્રથમ પોષક સ્તરની વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા (\(NPP\)) \(100 x\left(\mathrm{kcal} \mathrm{m}^{-2}\right) \mathrm{yr}^{-1}\) છે, તો તે જ નિવસનતંત્રમાં તૃતીય પોષક સ્તરની કુલ પ્રાથમિક ઉત્પાદકતા (GPP) કેટલી હશે?NEET 2024 Medium
- બહુજનીનિક લક્ષણ માટે વારસાગતતાની પદ્ધતિ કઈ છે?NEET 2025 Easy
- જલવાહક પેશીના વાહક ઘટકો એકબીજાથી કઈ બાબતમાં જુદા પડે છે?NEET 2014 Medium
- નીચેનામાંથી કયું વિધાન સાચું નથી. જેમાં બે જનીન જે \(50\%\) પુનઃ સંયોજન આવર્તન દર્શાવે છે ?NEET 2013 Medium
More PYQs from NEET
- \(mRNA\) માંથી પ્રોટીનનાં ભાષાંતરની પ્રક્રિયા તરત ચાલુ થાય છે જયારે :NEET 2022 Medium
- જો પ્રારંભિક \(DNA\) નું પ્રમાણ \(2C\) તરીકે દર્શાવવામાં આવે, તો કોષ ચક્રના કયા તબક્કા(ઓ) દરમિયાન કોષમાં \(DNA\) નું પ્રમાણ \(4C\) સ્તરે રહે છે?NEET 2014 Medium
- મનુષ્યમાં બાળકના જન્મ સમયે નીચેનામાંથી કયું અગત્યનું નથી ?NEET 2021 Hard
- ઉલ્લેખિત ગુણધર્મ સામે સાચા ક્રમને ઓળખો
(A) \(H _2 O > NH _3> CHCl _3\) - દ્વિધ્રુવીય ચાકમાત્રા
(B) \(XeF _4> XeO _3> XeF _2-\) મધ્યસ્થ પરમાણુ પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા
(C) \(O - H > C - H > N - O -\) બંધ લંબાઈ
(D) \(N _2> O _2> H _2\) - બંધ એન્થાલ્પી
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Hard - નીચેનામાંથી કયું ICBN ના નિયમોની વિરુદ્ધ છે?NEET 2019 Medium
- સ્નાયુ/કંકાલ તંત્રના સંબંધમાં સૂચી I ને સૂચી II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. ટિટૅની I. સાંધાનો સોજો B. આર્થરાઇટિસ II. ચેતાસ્નાયુ સંધિસ્થાનને અસર કરતો સ્વયંપ્રતિરક્ષા રોગ C. માયસ્થેનિયા ગ્રેવીસ III. દેહજળમાં \(Ca ^{++}\) ના ઓછા પ્રમાણને કારણે સ્નાયુઓમાં આપોઆપ સંકોચન D. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી IV. કંકાલ સ્નાયુઓનું ધીરેધીરે અપકર્ષ થવુ NEET 2026 Easy