NEET · Biology · STD 11 - 5. Morphology flowering plants
કારેલાં, રાઈ, રીંગણ, કોળું, જાસૂદ, લ્યુપીન, કાકડી, શણ, ચણા, જામફળ, કઠોળ, મરચા, આલુ, પેઢુનીઆ, ટામેટા, ગુલાબ વીધાનીઆ, બટાકા, કાંદા, કુંવારપાઠું અને તુલીપ પૈકી કેટલી વનસ્પતિઓ અધોજાયી પુષ્ય ધરાવે છે?
- A અઢાર
- B છ
- C દસ
- D પંદર
Answer & Solution
Correct Answer
(D) પંદર
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયા ઉત્સેચકમાં 'હિમ' પ્રોસ્થેટિક સમૂહ તરીકે હોય છે?NEET 2025 Easy
- સૂચિ \(- I\) ને સૂચિ \(- II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a)- (b) -(c)- (d)\)સૂચિ \(- I\) સૂચિ \(- II\) (a) પ્રોટીન (i) \(C = C\) દ્વિબંધ (b) અસંતૃપ્ત ફેટી એસિડ (ii) ફોસ્ફોડાયએસ્ટર બંધ (c) ન્યુક્લિક એસિડ (iii) ગ્લાયકોસિડિક બંધ (d) પોલીસેકેરાઈડ (iv) પેપ્ટાઈડ બંધ NEET 2021 Medium - સ્ટરિંગ-ટેંક જૈવ રિએક્ટર ખાસ કરીને શા માટે આયોજિત હોયNEET 2016 Medium
- વંદામાં, ઉત્સર્જન _______ દ્વારા થાય છે-
\(A\). ફેલિક ગ્રંથિ \(B\). યુરીકોઝ ગ્રંથિ \(C\). નેફ્રોસાઇટ્સ \(D\). મેદકાય\(E\). કોલેટરલ ગ્રંથિઓ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium - સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I (કોષ ચક્રનો તબક્કો) સૂચિ II (ક્રિયા) A. \(G _1\) તબક્કો I. ખરેખરુ કોષ વિભાજન થાય છે B. S તબક્કો II. કોષ ચયાપચયી દૃષ્ટિએ સક્રિય હોય છે અને સતત વૃધ્ધિ કરે છે પણ તેના DNA નું ગુણન નથી કરતો. C. \(G _2\) તબક્કો III. DNA નું સંશ્વેષણ થાય છે અને પ્રતિ કોષ DNA નું પ્રમાણ બેવડાય છે D. M તબક્કો IV. પ્રોટીન્સનું સંશ્વેષણ થાય છે અને કોષ વૃધ્ધિ ચાલ્યા કરે છે. NEET 2026 Hard - પારજનીનીક પ્રાણીઓમાંથી મેળવવામાં આવતુ માનવ \(\alpha\)-1-એન્ટિટ્રિપ્સિન __________ માટેની સારવાર માટે વપરાય છે.NEET 2026 Hard
More PYQs from NEET
- જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન \(1.6 \;\mathring A\) અંતરે દૂર હોય ત્યારે તેમની વચ્ચેના આકર્ષણના લીધે ઇલેક્ટ્રોનનો પ્રવેગ ................... થાય \(\left(m_{e} \simeq 9 \times 10^{-31} kg , e=1.6 \times 10^{-19} C \right)\) (Take \(\frac{1}{4 \pi \varepsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} C ^{-2}\) )NEET 2020 Medium
- એમાઈન એ હિંસબર્ગ પ્રકીયક સાથે પ્રકિયા કરીને કઈ આલ્કલી અદ્રાવ્ય નીપજ આપશે ?NEET 2019 Hard
- નીચેનામાંથી કઈ પ્રતિક્રિયા "લેસાઇનની કસોટી" સાથે સંબંધિત નથી?NEET 2025 Hard
- હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન માટે પ્રથમ બોહર કક્ષાની ત્રિજ્યા \(0.51 \mathring A\) અને ધરા અવસ્થાની ઉર્જા \(-13.6\; eV\) છે. જો હાઇડ્રોજન પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોનને મ્યુઓન (\(\mu^{-}\)) [ઇલેક્ટ્રોન જેટલો વિજભાર અને દળ\(=207 \mathrm{m}_{e}\)] વડે બદલવામાં આવે તો, હવે બોહરની પ્રથમ કક્ષાની ત્રિજ્યા અને ધરા અવસ્થાની ઉર્જા કેટલી થશે?NEET 2019 Hard
- સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર
\( E_z=60 \cos \left(5 x+1.5 \times 10^9 t\right) V / m \)
દ્વારા અપાય છે. તો, અનુરૂપ ચુંબકીય ક્ષેત્ર માટેની પદાવલિ (અહીં પાદાંક ક્ષેત્રની દિશા દર્શાવે છે) શોધો.NEET 2025 Medium - નીચેનામાંથી કઈ પ્રક્રિયા કોહવાણ દરમિયાન સાચી રીતે વર્ણવાયેલ છે ?NEET 2013 Medium