NEET · Biology · STD 12 - 7. human health and disease
ક્યા રુધિરકોષમાં \(HIV\)નું પ્રત્યાંકન થાય છે અને વાયરસની સંતતિ ઉત્પન્ન કરે છે?
- A ઈઓસિનોફિલ્સ
- B \(T_H\) કોષો
- C \(B-\)લિમ્કોસાઈટ
- D બેઝોફિલ્સ
Answer & Solution
Correct Answer
(B) \(T_H\) કોષો
Step-by-step Solution
Detailed explanation
The correct answer is option (2) because HIV enters into helper T-lymphocytes \(\left(T_H\right)\), replicates and produces progeny viruses. The progeny viruses released into blood attack other helper lymphocytes
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ફ્લોરિડીયન સ્ટાર્ચની રચના _______ ને સમાન છે:NEET 2020 Easy
- ફેફસાની વાઈટલ કેપેસિટી એટલે \(.........\)NEET 2023 Medium
- 'સ્વિસ ચીઝ' માં મોટા છિદ્રોના નિર્માણ પાછળનું કારણ શું છે?NEET 2026 Easy
- દેડકામાં, મૂત્રપિંડ નિવાહિકા તંત્ર એ એક વિશિષ્ટ શિરામય જોડાણ છે જે _______ ને જોડવાનું કાર્ય કરે છે.NEET 2025 Easy
- હૃદયની હૃદય પ્રવૃત્તિઓ કયા દ્વારા નિયંત્રિત થાય છે:
A. નોડલ પેશી
B. લંબમજ્જામાં આવેલું એક વિશિષ્ટ ચેતા કેન્દ્ર
C. એડ્રિનલ મજ્જકના અંતઃસ્ત્રાવો
D. એડ્રિનલ બાહ્યકના અંતઃસ્ત્રાવો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium - મુક્ત-કેન્દ્રસ્થ જરાયુ વિન્યાસ ______ માં જોવા મળે છે.NEET 2016 Medium
More PYQs from NEET
- હાઈડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીની સૌથી ટૂંકી તરંગલંબાઈ \(\lambda\) છે. તો બ્રેકેટ શ્રેણીની સૌથી ટૂંકી તરંગલંબાઈ \(.......\,\lambda\) છે.NEET 2023 Medium
- \(55.3\,m\) લંબાઈ અને \(25\,m\) ની પહોળાઈ ધરાવતા એક લંબચોરસ ક્ષેત્રનું (\(m^{2}\) માં), સાચા સાર્થક અંકોમાં \(rounding\; off\) (પૂર્ણાંકમાં સન્નીકટન) કર્યા બાદ, ક્ષેત્રફળ ........... થશે.NEET 2022 Easy
- નીચેનામાંથી કઈ આપેલ ટેમ્પલેટની \(DNA\) આધારિત \(RNA\) પોલીમરેઝની સાચી પ્રોડક્ટ છે? \(3\)'\(TACATGGCAAATATCCATTCA5'\)NEET 2024 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : સમૂહ \(16\) તત્વોના હાઈડ્રાઈડોના ઉત્કલન બિદુુ આ ક્રમમાં અનુસરે છે. \(\mathrm{H}_2 \mathrm{O}>\mathrm{H}_2 \mathrm{Te}>\mathrm{H}_2 \mathrm{Se}>\mathrm{H}_2 \mathrm{~S}\). વિધાન \(II\) : આણ્વિય દળના આધારે, સમૂહના બીજા સભ્યો કરતાં \(\mathrm{H}_2 \mathrm{O}\) નું નીચું ઉત્કલન બિંદુ અપેક્ષિત છે, પણ \(\mathrm{H}_2 \mathrm{O}\) મા માત્રાત્મક \(H-\) બંધનને કારણે તે ઉંચુ ઉત્કલન બિંદુ ધરાવે છે. ઉપ૨નાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- નીચેના સંયોજનમાં કેટલા \((i)\) \(sp ^{2}\) સંકૃત કાર્બન પમાણુઓ અને \((ii)\) \(\pi\) બંધ હાજર છે ?
NEET 2020 Medium - નીચે આપેલી સ્પીસીઝની જોડીઓમાંથી કઈ સમ-બંધારણીય નથી ?NEET 2017 Medium