ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 12. Respiration in plants

ક્રેબ્સ ચક્ર માટે કયું વિધાન અસત્ય છે ?

  1. A ચક્રના એક બિંદુએ \(FAD^+, FADH_2\) માં રીડ્યુસ થાય છે.
  2. B સક્સિનાઇલ \(CO.A\) નાં સક્સિનિક ઍસિડ રૂપાંતરણ દરમિયાન \(GTP\) સંશ્લેષિત થાય.
  3. C એસિટાઇલ \(CO.A\) પાયરુવિક ઍસિડ સાથે જોડાઈ સાઇટ્રિક એસિડ બનાવે.
  4. D ચક્રનાં ત્રણ બિંદુએ \(NAD^+, NADH + H^+\) માં રીડ્યુસ થાય છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) એસિટાઇલ \(CO.A\) પાયરુવિક ઍસિડ સાથે જોડાઈ સાઇટ્રિક એસિડ બનાવે.

Step-by-step Solution

Detailed explanation

(c) : Krebs’ cycle starts with condensation of acetyl group (acetyl \(CoA\)) with oxaloacetate to form a tricarboxylic, \(6\)-­carbon compound called citric acid.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app