NEET · Biology · STD 11 - 2. Biology classification
ક્રાયસોફાઇટ્સ, યુગ્લેનોઇડ્સ, ડાયનોફ્લેજેલેટ્સ અને સ્લાઇમ મોલ્ડનો સમાવેશ કઈ સૃષ્ટિમાં થાય છે?
- A ફૂગ
- B પ્રાણીસૃષ્ટિ
- C મોનેરા
- D પ્રોટિસ્ટા
Answer & Solution
Correct Answer
(D) પ્રોટિસ્ટા
Step-by-step Solution
Detailed explanation
(d) : પ્રોટિસ્ટા એકકોષીય સુકોષકેન્દ્રીય સજીવોની સૃષ્ટિ છે. તેમાં પ્રકાશસંશ્લેષી પ્રોટિસ્ટ (ડાયનોફ્લેજેલેટ્સ, ક્રાયસોફાઇટ્સ અને યુગ્લેનોઇડ્સ), ઉપભોક્તા-વિઘટનકર્તા પ્રોટિસ્ટ (સ્લાઇમ મોલ્ડ) અને પ્રજીવ (પ્રોટોઝુઅન્સ) પ્રોટિસ્ટનો સમાવેશ થાય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સૂચિ-\(I\) ને સૂચિ-\(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ-\(I\) સૂચિ-\(II\) (A) GLUT-\(4\) (I) અંતઃસ્ત્રાવ (B) ઇન્સ્યુલિન (II) ઉત્સેચક (C) ટ્રિપ્સિન (III) આંતરકોષીય આધાર દ્રવ્ય (D) કોલેજન (IV) કોષોમાં ગ્લુકોઝના વહનને સક્ષમ બનાવે છે NEET 2024 Medium - કૉલમ- \(I\) માં આપેલ શબ્દને કૉલમ- \(II\) માં આપેલ વર્ણન સાથે યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ - \(I\) કૉલમ -\(II\) \((A)\) પ્રભાવી \((i)\) ઘણા જનીનો એક જ લક્ષણનું સંચાલન કરે છે. \((B)\) સહપ્રભાવીતા \((ii)\) વિષમયુગ્મી સજીવમાં ફક્ત એક જ જનીન તેની જાતે પ્રદર્શિત થાય છે. \((C)\) પ્લીઓટ્રોપી (એક જ જનીન દ્વારા અનેક લક્ષણોની અભિવ્યક્તિ) \((iii)\) વિષમ યુગ્મી સજીવમાં બંને કારકો પૂર્ણ રીતે તેમની જાતે પ્રદર્શિત થાય છે. \((D)\) પોલીજનિક આનુવંશિકતા (બહુજનીનિક વારસો) \((iv)\) એક જ જનીન દ્વારા અનેક લક્ષણોની અભિવ્યક્તિ થાય છે. NEET 2016 Medium - નીચેના વિધાનોને ધ્યાનમાં લો :
\(A\). નૂપુરક સાચા કોષ્ઠધારી છે
\(B\). સછિદ્ર કૂટદેહકોષ્ઠી છે
\(C\). સૂત્રકૃમિ અદેહકોષ્ઠી છે
\(D\). પૃથુકૃમિ કૂટદેહકોષ્ઠી છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2024 Medium - એક વારના સિટ્રિક એસિડ ચક્રમાં, પ્રક્રિયાથ સ્તરે આટલા ફોસ્ફોરાયલેશન થાય છેNEET 2020 Medium
- નીચેનામાંથી કયું વિધાન ન્યૂનીકરણવાદી જીવવિજ્ઞાનનો ઉલ્લેખ કરે છે?NEET 2025 Easy
- PS \(II\)ના પ્રક્રિયા-કેન્દ્રનું સર્વોચ્ય માત્રામાં (મેક્સીમમ) શોષણ થાય \(.......\,nm\) છે.NEET 2023 Medium
More PYQs from NEET
- પ્રકિયા માટે સક્રિયકરણ ઉર્જા \(\mathrm{E}_{\mathrm{a}}=0\) અને \(200\; \mathrm{K}\) તાપમાને અચળ વેગ \(1.6 \times 10^{6} \;\mathrm{s}^{-1} .\) \(400\; \mathrm{K}\) તાપમાને અચળ વેગે વાયુ ના અચળાંક નું મૂલ્ય શું હશે ? \(\mathrm{R}=8.314\; \mathrm{JK}^{-1} \mathrm{mol}^{-1}\)NEET 2019 Hard
- એક ફિલામેન્ટવાળા બલ્બ \((500\,W,\,\,100\,V)\) ને \(230\,V\) ના મુખ્ય સપ્લાય સાથે જોડવામાં આવ્યો છે. જ્યારે આ બલ્બ સાથે શ્રેણીમાં \( R\) અવરોધ જોડતાં તે સંપૂર્ણ સારી રીતે કાર્ય કરે છે,અને બલ્બ \(500\,W\) નો વિદ્યુત પાવર વાપરે છે. અવરોધ \(R =\) .................. \(\Omega\)NEET 2016 Medium
- \(n-p-n\) ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગથી બનાવેલ કોમન બેઝ એમ્પ્લીફાયરમાં કલેક્ટર પ્રવાહ \(24\; mA\) છે. જો એમીટરમાંથી બહાર આવતા \(80 \%\) ઇલેક્ટ્રોન કલેક્ટર દ્વારા સ્વીકારવામાં આવે, તો બેઝ પ્રવાહનું સંખ્યાત્મક મૂલ્ય કેટલું હશે?NEET 2022 Medium
- ધારો કે છત (જડિત આધાર) પરથી એક તાર લટકાવેલો છે અને તેના મુક્ત છેડ વજન \(W\) લગાડેલ છે. તારના આડછેદના ક્ષેત્રફળ \((A)\) પરના કોઈ બિંદુુ લાગતું પ્રતાનપ્રતિબળ \(........\) છે.NEET 2023 Easy
- \(0.007 \,M\) એસિટિક એસિડની મોલર વાહકતા \(20 \, \mathrm{~S} \, \mathrm{~cm}^{2} \,\mathrm{~mol}^{-1}\) છે. એસિટિક એસિડનો વિયોજન અચળાંક શું છે ? (\(\times 10^{-5} \,\mathrm{~mol} \,\mathrm{~L}^{-1}\) માં) \([\Lambda_{\mathrm{H}^{+}}^{\circ}=350 \,\mathrm{~S}\, \mathrm{~cm}^{2}\, \mathrm{~mol}^{-1},\Lambda_{\mathrm{CH}_{3} \mathrm{COO}^{-}}^{\circ}=50\, \mathrm{~S}\, \mathrm{~cm}^{2}\, \mathrm{~mol}^{-1}]\)NEET 2021 Medium
- નીચેનામાંથી કયો સાંધો હલનચલન કરવા દેતો નથી ?NEET 2015 Medium