NEET · Biology · STD 12 - 9. biotechnology principlas and process
ક્લૉન કરવા માટે \(DNA\) અણુમાં ઇચ્છિત જનીન દાખલ કરનારને શું કહે છે?
- A કૅરિયર
- B ટ્રાન્સફોર્મર
- C વેક્ટર
- D ટેમ્પલેટ
Answer & Solution
Correct Answer
(C) વેક્ટર
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે બ વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : કણાભસૂત્ર અને હરિતકણ બન્ને બે આવરણોથી આવરિત અંગીકાઓ છે. વિધાન \(II\) : હરિતકણની સરખામણીમાં કણાભસૂત્રનું અંદરનું સ્તર પ્રમાણમાં ઓછું પ્રવેશ્યશીલ હોય છે. ઉપરોક્ત વિધાનોના અનુસુંધાને નીચે આપેલા વિક્લ્ધોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- નીચેનામાંથી કયું પોલિમર નથી?NEET 2017 Medium
- નીચેનામાંધી ક્યો સ્વયં પ્રતિરક્ષા રોગ છે? \(A\). માયેસ્થેનીયા ગ્રેવીસ \(B\). સાંધાનો વા (સંધિવા) \(C\). ગાઉટ \(D\). મસ્ક્યુલર ડિસ્ટ્રોફી \(E\). સીસ્ટેમીક લુપસ એરિથેમેટોસસ (\(SLE\)) નીચે આપેલા વિકલ્પોમાંથી વધારે બંધબેસતો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- ઢોરોમાં મેડ કાઉ ડિસીઝ એક સજીવ દ્વારા થાય છે જેમાં હોય છેNEET 2019 Medium
- મેન્ડલે વડાણાના છોડ ઉપરના તેના ઉત્કૃષ્ટ પ્રયોગમાં .......... નો ઉપયોગ કર્યો નથી. .NEET 2015 Medium
- શૂળત્વચી પ્રાણીઓમાં જલવાહક તંત્રની ભૂમિકા _______ છે.
A. શ્વસન અને પ્રચલન
B. ઉત્સર્જન અને પ્રચલન
C. ખોરાક ગ્રહણ અને વહન
D. પાચન અને શ્વસન
E. પાચન અને ઉત્સર્જન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy
More PYQs from NEET
- \(3 \;kg\) દળ અને \(40\; cm\) ત્રિજયાના એક પોલા નળાકારની ફરતે દોરી વીંટાળેલ છે. જો આ દોરીને \(30\;N\) બળ આપીને ખેંચવામાં આવે, તો નળાકારનો કોણીય પ્રવેગ (\(rad/sec^2\) માં) કેટલો થાય?NEET 2017 Medium
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક દિવાલમાં એકાંતરે ક્રમશ: \(K_1 \) અને \(K_2\) ઉષ્મા વાહકતા ધરાવતા \(d\) લંબાઇના બ્લોક્સ ધરાવે છે. આ બ્લોક્સના આડછેદના ક્ષેત્રફળ સમાન છે. આ દિવાલની ડાબી અને જમણી બાજુ વચ્ચેની સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી થાય?
NEET 2017 Medium - સંતુલન સ્થિતિમાં પ્રતિવર્તી પ્રક્રિયા માટે નીચેના પૈકી ક્યું વિધાન સાચુ છે ?NEET 2015 Medium
- આપેલ માણસની વંશાવળી ચાર્ટમાં ભરેલ નિશાનીઓ અસરગ્રસ્ત વ્યક્તિ દર્શાવે છે. આ વંશાવળીને ઓળખો :
NEET 2015 Medium - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં ત્રણ સમાન \(R=\; 9\Omega \) ના અવરોધ, બે સમાન ઇન્ડકટર \(L= 2 \;mH\) ને \(emf=18\; V\) ધરાવતી આદર્શ બેટરી સાથે જોડેલ છે. કળ બંધ કરતાં તરત જ બેટરીમાંથી પસાર થતો પ્રવાહ \(i\) કેટલો હશે?
NEET 2017 Medium - નીચેના પાંચ વિધાનો \((A\) થી \(E)\) વાંચો અને બધા સાચા વિધાનો ધરાવતો વિકલ્પ પસંદ કરો.
\(A.\) મોસ અને લાઈકેન એ ખુલ્લા ખડક પર વસવાટ કરનાર પ્રથમ સજીવો છે.
\(B.\) સેલાજીનેલા એક સમબીજાણુમય ત્રિઅંગી વનસ્પતિ છે.
\(C.\) સાયકસમાં પ્રવાળમૂળ \(VAM\) ધરાવે છે.
\(D.\) દ્વિઅંગીઓમાં મુખ્ય વનસ્પતિદેહ જન્યુજનક હોય છે, જ્યારે ત્રિઅંગીઓમાં તે બીજાણુજનક હોય છે.
\(E.\) અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં, નર અને માદા જન્યુજનક બીજાણુધાનીમાં હોય છે જે બીજાણુજનક પર સ્થિત હોય છે.NEET 2015 Medium