enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 1. sexual reproduction in flowering plants
ક્લેઈસ્ટોગેમીનો ફાયદો શું છે?
- A પરાગવાહકોની જરૂર પડતી નથી
- B જરાયુજ અંકુરણ
- C વધુ જનીનિક વિભિન્નતા
- D વધુ સંખ્યામાં સંતતિ
Answer & Solution
Correct Answer
(A) પરાગવાહકોની જરૂર પડતી નથી
Step-by-step Solution
Detailed explanation
(a) : Cleistogamy is the process of pollination and fertilization before the flower has opened. In such flowers, the anther and stigma lie close to each other. When anthers dehisce in the flower buds, pollen grains come in contact with the stigma to effect pollination. Thus, cleistogamous flowers are invariably autogamous as there is no chance of crosspollen landing on the stigma. Cleistogamous flowers produce assured seedset even in the absence of pollinators.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- અર્ધસૂત્રણ સંબંધિત નીચેનાને જોડો:
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:(a) - (b) - c) - (d)(a) ઝાયગોટીન (i) અંતિમકરણ (b) પેકીટીન (ii) કાયઝમેટા (c) ડીપ્લોટીન (iii) વ્યતિકરણ (d) ડાયાકાઇનેસિસ (iv) સાયનેપ્સિસ NEET 2020 Easy - નીચે પૈકી ક્યું વિધાન સાચુ નથી ?NEET 2019 Medium
- નીચેનામાંથી કયું વિધાન અસંગત છે ? .NEET 2015 Medium
- રિબોઝોમલ \(RNA\) સક્રિય રીતે .......... માં સંશ્લેષણ પામે છે.NEET 2013 Medium
- જરાયુવિન્યાસ, જેમાં બીજાશયની અંદરની દીવાલ પર કે પરિઘવર્તી ભાગમાં બીજાંડ વિકસે છે, તે છે :NEET 2019 Medium
- આપેલી વંશાવળીની મદદથી, \(F_3\) પેઢીમાં કોઈ રોગ ન હોય અને વાહક (એક જનીનના એક યુગ્મવિકલ્પીમાં રોગનું પરિવર્તન ધરાવતું) બાળકના જન્મની સંભાવના શોધો.
NEET 2025 Hard
More PYQs from NEET
- મુક્ત-કેન્દ્રસ્થ જરાયુ વિન્યાસ ______ માં જોવા મળે છે.NEET 2016 Medium
- નીચે આપેલી સંક્રાતિની શ્રેણીઓમાંથી કઇ હાઇડ્રોજન પરમાણુના દ્રશ્યમાન વર્ણપટ વિસ્તારમાં પડે છે ?NEET 2019 Easy
- નીચેનામામાંથી કઈ ગર્ભનિરોધન પદ્ધતિ પ્રાકૃતિક/પરંપરાગત નથી?NEET 2024 Medium
- નીચેના આપેલા અણુઓની જોડીમાંથી કયાની દ્વિધ્રુવીય ચાકમાત્રા શૂન્ય હશે \(? \)NEET 2020 Medium
- \(2\; \mathrm{M}\) જલીય \(\mathrm{NaOH}\)ના દ્રાવણની ઘનતા \(1.28 \;\mathrm{g} / \mathrm{cm}^{3} \) છે, આ દ્રાવણની મોલાલિટી .......\(m\) છે. [અહીં \(\mathrm{NaOH}\)નું આણ્વિય દળ \(=40 \;\mathrm{g} \mathrm{mol}^{-1}\)]NEET 2019 Medium
- ફુપ્ફુસ ધમનીમાં રુધિરદબાણ કેવું હોય છે?NEET 2016 Medium